MCXને સ્ટીલ રિબારમાં વાયદા કોન્ટ્રાક્ટ માટે સેબીની મંજૂરી

મુંબઈ, 15 મેઃ  કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) ને સ્ટીલ રિબારમાં વાયદા કોન્ટ્રાક્ટ્સ લોન્ચ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી મંજૂરી મળી છે. આ કોન્ટ્રાક્ટ્સમાં એક ટનના ક્વોટેશન મૂલ્ય સાથે 5 ટનનું ટ્રેડિંગ યુનિટ હશે અને 200 મે.ટનની મહત્તમ ઓર્ડર સાઈઝ હશે. ટિક સાઈઝ (લઘુત્તમ ભાવ મૂવમેન્ટ)…

Read More

Q4FY23 EARNING CALENDAR 15.05.2023

Ahmedabad, 15 May 2023 Q4FY23 EARNING CALENDAR 15.05.2023 ASAHIINDIA, ASTRAL, CANTABIL, CENTURYPLY, COROMANDEL, GOODLUCK, HIL, KALYANKJIL, PATELENG, PCBL, PFIZER, PGHL, PVRINOX, SAINTGOBAIN, SJS, SKIPPER, SUBEX, SURYODAY, TIINDIA, UGROCAP, UTTAMSUGAR, VESUVIUS Astral Revenue expected at Rs 1511 crore versus Rs 1390 crore EBITDA expected to be seen at Rs 280 crore versus Rs 216 crore EBITDA…

Read More

Adani Enterprises, Adani Transmission QIP રૂટ મારફત રૂ. 21,000 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 13 મેઃ અદાણી ગ્રૂપે તેની બે કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝને QIP મારફત રૂ. 21 હજાર કરોડ એકત્ર કરવા મંજૂરી આપી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટ્રાન્સમિશને 14 મેના રોજ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) મારફત કુલ રૂ. 21,000 કરોડ એકત્ર કરવાની યોજના જાહેર કરી હતી. સ્ટોક એક્સચેન્જોને રેગ્યુલેટરી ફાઇલિંગમાં, અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું…

Read More

MCX WEEKLY REPORT: કોટન-ખાંડી વાયદામાં રૂ.1,220નો ઘટાડોઃ મેન્થા તેલ ઢીલું

મુંબઈ, 13 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,44,616 સોદાઓમાં રૂ.70,486.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,566ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,651 અને નીચામાં રૂ.60,250ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.601 ઘટી રૂ.60,892ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે…

Read More

લિસ્ટેડ 15 સ્ટોક્સ એવાં છે કે, જેમની કિંમત રૂ. 10000થી રૂ. 100000 વચ્ચે રમે છે

નામ ભી બડે ઔર દર્શન ભી બડે….. રૂ. 10000થી રૂ. 1 લાખની કિંમતના શેર્સ ખરીદાય…?!! ગત વર્ષે નેગેટિવ રિટર્ન આપનારા મલ્ટીબેગર શેર્સમાં લાંબાગાળાના મૂડીરોકાણને ધ્યાનમાં રાખી શકાય અમદાવાદ, 13 મેઃ સામાન્ય રીતે શેરબજારમાં સામાન્ય રોકાણકારો કે જેઓ રૂ. 1/ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરતાં હોય તેઓ રૂ. 1000થી નીચેની બજાર કિંમત ધરાવતાં શેર્સ ઉપર નજર…

Read More

Bank FDમાં મૂડીરોકાણ સામેના 9 જોખમો જાણીને પછી જ રોકાણનો નિર્ણય લો

તમામ દ્રષ્ટિએ વિશ્વના ગ્રોથ સાથે હરીફાઇ કરી રહેલા ભારતના 100માંથી 90 ટકા રોકાણકારો આજે પણ મૂડીરોકાણના મામલે સૌથી પહેલો પ્રેફરન્સ બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ્સ (FD)ને જ આપી રહ્યા છે. જ્યારે મૂડીરોકાણ સેક્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ બોન્ડ્સ, ઇટીએફ, ગવર્ન્મેન્ટ સિક્યુરિટીઝ સહિતના સંખ્યાબંધ વિકલ્પો આવી ચૂક્યા છે. કે જેમાંથી મોટાભાગના મૂડીરોકાણ સ્રોતમાં લાંબાગાળે બેન્ક એફડીથી બમણાંથી પણ વધુ…

Read More

GCCIની AGMમાં 54 બંધારણીય સુધારાઓ પસાર કરાયા

અમદાવાદ, 13 મેઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અસાધારણ સામાન્ય સભા (EGM) તા.12મી મે, 2023 ના રોજ GCCI ખાતે GCCIના બંધારણ અને નિયમોમાં સૂચિત સુધારાઓને મંજૂરી આપવાના હેતુથી મળી હતી. આ સુધારાઓ વહીવટી સંચાલન અને કામગીરી અંગે વધુ સ્પષ્ટતા લાવવા અને વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. બંધારણમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ બંધારણીય સુધારા…

Read More