Nexus REIT: REIT IPO ટેક્સ ફ્રી રિટર્ન FD અને 10 વર્ષીય ગર્વમેન્ટ સિક્યુરિટીઝ કરતાં 3 ટકા વધુ મળશે

અમદાવાદ, 7 મેઃ જે રોકાણકારો ફિક્સ્ડ ઇન્કમ સોર્સ શોધતાં હોય તેમના માટે દેશનો પ્રથમ રિટેલ નેક્સસ REIT ઈશ્યૂ 9મેના રોજ ખૂલી રહ્યો છે.જેમાં રિટેલ રોકાણકારો રૂ. 14250થી 15000 સુધીનું લઘુત્તમ રોકાણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, REIT ઈશ્યૂમાં રિટેલ રોકાણકારે રૂ. 50 હજાર સુધીનું રોકાણ કરવુ આવશ્યક હતું. પરંતુ સેબીએ નિયમ સરળ બનાવતાં હવે રૂ….

Read More

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાનો નફો 6.18 ટકા વધ્યો, શેરદીઠ રૂ. 3 ડિવિડન્ડ જાહેર કરાયું

અમદાવાદ, 7 મેઃ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે પ્રોત્સાહક પરીણામો જાહેર કરવા સાથે શેરદીઠ રૂ. 3 ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરી છે. બેન્કનો ચોખ્ખો નફો 61.18 ટકા જ્યારે નેટ ઇન્ટરેસ્ટ ઇન્મક 17.92 ટકા વધી છે. કાસા ડિપોઝિટમાં 4.47 ટકા વૃદ્ધિ સાતે કુલ ડિપોઝિટ બેઝ રૂ. 1117716 કરોડ થયો છે….

Read More

અદાણી પાવરનો FY23 નફો 118 ટકા વધી રૂ. 10727 કરોડ

અમદાવાદ, 6 મેઃ અદાણી જૂથની અદાણી પાવર લિ.એ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક/ વર્ષ માટેના પ્રોત્સાહક પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર કંપનીનો Q4 FY23 ચોખ્ખો નફો 12.9 ટકા વધી રૂ. 5242 કરોડ અને આવકો રૂ. 10795 કરોડ તથા EBITDA રૂ. 2,461 કરોડ નોંધાવ્યા છે. વાર્ષિક નફો 118 ટકા ઊછળી રૂ. 10727 કરોડ થયો કંપનીએ…

Read More

MCX WEEKLY REPORT: સોનામાં રૂ.1592ના ઉછાળા સાથે વાયદો લાઈફટાઈમ હાઈ

મુંબઈ, 6 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,853ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,845ના લાઈફટાઈમ હાઈને સ્પર્શ્યો હતો, જ્યારે નીચામાં રૂ.59,625ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,592ના ઉછાળા સાથે રૂ.61,493ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,194 વધી રૂ.49,159 અને…

Read More

MCX DAILY REPORT: સોના-ચાંદીના વાયદામાં પ્રોફીટ બુકિંગથી કરેક્શન

મુંબઈ, 5 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,566ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,629 અને નીચામાં રૂ.61,202ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.214 ઘટી રૂ.61,279ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.83 ઘટી રૂ.49,076…

Read More

NCDEX DAILY REPORT: જીરામાં ઉપલી સર્કિટ, કપાસ તથા ઇસબગુલનાં ભાવ વધ્યા

મુંબઇ, ૫ મે: હાજર બજારોમાં ખપપુરતી ખરીદી વચ્ચે અમુક ચોક્કસ  કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે…

Read More

CBIએ નરેશ ગોયલની Jet Airways ઓફિસ સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા

નવી દિલ્હી, 5 મેઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ શુક્રવારે રૂ. 538 કરોડના કથિત બેન્ક છેતરપિંડીના કેસમાં જેટ એરવેઝ અને તેના ચેરમેન નરેશ ગોયલની ઓફિસ સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. CBIએ મુંબઈ સ્થિત ગોયલની ઓફિસ ઉપરાંત પત્નિ અનિતા અને ભૂતપૂર્વ એરલાઈન્સ ડિરેક્ટર ગૌરાંગ આનંદ શેટ્ટીના નિવાસો અને ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. બે…

Read More