અમદાવાદઃ આગામી સપ્તાહે ડીસીએક્સ સિસ્ટમ્સ, ગ્લોબલ હેલ્થ લિ., બીકાજી ફુડ્સ ઇન્ટરનેશનલ અને ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ એમ ચાર કંપનીઓ કુલ રૂ. 4500 કરોડ એકત્ર કરવા માટે IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.

DCX Systems IPO Details

IPO તારીખOct 31, 2022 to Nov 2, 2022
Face Value₹2 per share
પ્રાઇસ બેન્ડ₹197 to ₹207 per share
Lot Size72 Shares
Issue Size₹500.00 Cr)
Fresh Issue₹400.00 Cr)
Offer for Sale[₹100.00 Cr)
Issue TypeBook Built Issue IPO
Listing AtBSE, NSE

Global Health

IPO તારીખNov 3, 2022 to Nov 7, 2022
Face Value₹2 per share
પ્રાઇસ બેન્ડ₹319 to ₹336 per share
Lot Size44 Shares
Issue Size₹2,205.57 Cr
Fresh Issue₹500.00 Cr
Offer for Sale50,761,000 shares of ₹2
Issue TypeBook Built Issue IPO
ListingBSE, NSE

Bikaji Foods

IPO તારીખNov 3, 2022 to Nov 7, 2022
ફેસ વેલ્યૂ₹1 per share
Offer for Sale29,373,984 shares of ₹1
Issue TypeBook Built Issue IPO
Listing AtBSE, NSE

Fusion Micro Finance

IPO તારીખNov 2, 2022 to Nov 4, 2022
Face Value₹10 per share
પ્રાઇસ બેન્ડ₹350 to ₹368 per share
Lot Size40 Shares
Issue Size₹1,103.99 Cr
Fresh Issue₹600.00 Cr
Offer for Sale13,695,466 shares of ₹10
Issue TypeBook Built Issue IPO
Listing AtBSE, NSE

2022માં IPO મારફત રૂ. 44085 કરોડ એકત્ર કરાયા

કેલેન્ડર વર્ષ 2022ના પ્રથમ ત્રણ માસમાં માત્ર 3 IPO યોજાયા હતા. પરંતુ માર્ચ પછી 19 IPOની વણઝાર લાગી હતી. 2022માં અત્યારસુધીમાં IPO મારફત પ્રાઇમરી માર્કેટમાંથી રૂ. 44085 કરોડ એકત્ર કરવામાં આવ્યા હોવાનું પ્રાઇમ ડેટાબેઝ જણાવે છે. 2021માં 63 IPO મારફત રૂ. 1.19 લાખ કરોડ એકત્ર કરાયા હતા.

રૂ. 94000 કરોડની કિંમતના 64 IPO પાઇપલાઇનમાં

આશરે 64 IPO એ રૂ. 94000 કરોડ એકત્ર કરવા માટે સેબી સમક્ષ  અરજી કરીને મંજૂરી મેળવી લીધી છે. આશરે 45 કંપનીઓએ રૂ. 65000 કરોડ એકત્ર કરવા માટે સેબીને છેલ્લા એક વર્ષમાં અરજી કરી છે અને મંજૂરીની રાહ જોવાઇ રહી છે.