એનસીડેક્સ ખાતે જીરામાં ઉપલી સર્કિટ, ધાણા તથા હળદરનાં ભાવ ઘટ્યા
મુંબઇ, તા. ૨૭ એપ્રિલ: નીચા મથાળે ચોક્કસ કોમોડિટીમાં લેવાલીથી અમુક કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં પણ અસર જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે જીરાનાં…
