Stocks in News at a Glance

Ahmedabad, 18 April Goa Carbon: Company resumes operations at Bilaspur Unit (Positive) Jubilant FoodWorks: Coca-Cola India buys 15% in Hashtag Loyalty (Thrive) (Positive) Vedanta: Company has signed agreements with 20 Korean companies from the display glass industry for the development of an electronics manufacturing hub in India (Positive) Dixon: PLI for smartphone manufacturing: Foxconn, Wistron,…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17566- 17426, RESISTANCE 17855- 18004

હવેલ્સ, બેન્ક ઓફ બરોડામાં ટૂંકાગાળામાં સુધારાની ચાલના સંકેત અમદાવાદઃ સોમવારે સ્થિર શરૂઆત બાદ નિફ્ટીમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ શરૂ થવા સાથે એક તબક્કે 17574 પોઇન્ટ સુધી ઘટી છેલ્લે 121 પોઇન્ટના ઘટાડા સાથે 17707 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ નેચરલથી પ્રોફીટ બુકીંગના રહ્યા હતા. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ફરી એકવાર 18000 પોઇન્ટની સાયકોલોજિકલ…

Read More

MCX DAILY REPORT: સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો તેજી સાથે પ્રારંભ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,03,854 સોદાઓમાં કુલ રૂ.23,326.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,530.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.15,781.04 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 70,043 સોદાઓમાં રૂ.4,740.8 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું…

Read More

NCDEX DAILY REPORT: ધાણા તથા જીરૂમાં નીચલી સર્કિટ: સ્ટીલમાં સુધારો

મુંબઇ, ૧૭ એપ્રિલ: વાયદામાં પાકતી મુદત નજીક આવતી હોવાથી આજે કૄષિ પેદાશોમાં આજે એકંદરે નરમાઇનો માહોલ હતો.  NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા-જીરામાં ઘટાડો જોવા મળ્યો હતો.       NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા…

Read More

Rs.400+ થયેલો ITC 8 વર્ષની ટોચે, બ્રોકરેજ હાઉસિસનો માનીતો શેર

અમદાવાદ, 17 એપ્રિલઃ આઇટીસીનો શેર રૂ. 400ની સપાટી વટાવી ગયો ત્યારે કોવિડ-19 દરમિયાન ફેન્સી અને મંદીના બિછાને પડેલાં આઇટીસીને મોટાભાગના રોકાણકારો અછૂત સમજી અડતાં પણ નહોતાં તે શેર સોમવારે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં રૂ. 400ની સપાટી વટાવી ગયો ત્યારે ખરીદવામાં રહી ગયેલાંઓને મોં વકાસીને જોઇ રહેવા વારો આવ્યો હતો. ITC શેરે સોમવારે આઠ વર્ષની ટોચે પહોંચી નવો…

Read More

વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં એપ્રિલ માસમાં રૂ. 10600 કરોડની નેટ ખરીદી

અમદાવાદ, 17 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં તેજીની સદ્ધરતા માટેનું મુખ્ય કારણ ગણાતાં વિદેશી રોકાણકારો, સંસ્થાકિય રોકાણકારો ફરી પાછા ફર્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં એપ્રિલ માસમાં રોજના હિસાબે રૂ. 1000 કરોડ અને અત્યારસુધીમાં રૂ. 10600 કરોડની નેટ ખરીદી કરી લીધી હોવાનું જોવા મળ્યું છે. ભારતીય શેરબજારોમાં એપ્રિલમાં અત્યારસુધી વિદેશી રોકાણકારોએ (FII) રૂ. 4959.72 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું છે. જે ચાલુ…

Read More