Stocks in News At a Glance

અમદાવાદ, 6 એપ્રિલ Cholamandalam Invst: Disbursements up 65% at Rs 21,020 cr Vs Rs 12,718 cr (YoY) (Positive) Infosys: Company collaborates with LexisNexis to provide info services across content, enterprise, & products applications (Positive) Cyient: Cyient’s subsidiary DLM gets SEBI nod for ₹740 crore IPO (Positive) Bank Of Maharashtra: Gross advances up 29.6%, deposits up…

Read More

NIFTY OUTLOOK: SUPORT 117450-17342, RESISTANCE 17618-17678

અમદાવાદ, 6 એપ્રિલઃ સળંગ ચાર દિવસના સુધારામાં નિફ્ટીએ મહત્વની 17200ની રેઝિસ્ટન્સ ક્રોસ કરી લેવા ઉપરાંત 17500 ઉપર બંધ આપ્યું છે. બુધવારે 17 દિવસની ટોચે પહોંચ્યો છે. હાલમાં ઇન્ડેક્સ તેની 17600 પોઇન્ટના ટાર્ગેટ તેમજ ઓવરબોટ ઝોન કન્ડિશન સાથે મહત્વની નિર્ણાયક સપાટીએ ચાલી રહ્યો છે. તેમાં સુધારાની આગેકૂચ રહે તો 17600-17800 સહેલાઇથી ક્રોસ થઇ શકે. પરંતુ જો…

Read More

MCX DAILY REPORT: કોટન-ખાંડી વાયદામાં 1,152 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 13,920 ખાંડી

મુંબઈ, 5 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,779ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,822 અને નીચામાં રૂ.60,569ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.86 વધી રૂ.60,706ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.66 વધી રૂ.48,257 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

NCDEX DAILY REPORT: કૄષિ વાયદા વધ્યા: જીરાનાં વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ, તા. ૫ એપ્રિલ: હાજર મંડીઓમાં નીચા મથાળે નીકળેલી સાર્વત્રિક ખરીદીનાં કારણે વાયદામાં પણ કૄષિ પેદાશોનાં ભાવોમાં એકંદરે સુધારો જોવા મળ્યો હતો. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે…

Read More

4 દિવસમાં સેન્સેક્સે 2075 પોઇન્ટની રાહત રેલી નોંધાવી

અમદાવાદ, 5 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં નવા નાણાકીય વર્ષનો પ્રારંભ સુધારાના ટોન સાથે થયો છે. એટલું જ નહિં, છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સે 2075 પોઇન્ટની રાહત રેલી પણ નોંધાવી છે. સાથે સાથે 50500 પોઇન્ટની મહત્વની પ્રતિકારક સપાટી પણ ક્રોસ કરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 17555.05 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, ટેકનિકલી…

Read More

ટેક્સ પ્રોફેશ્નલ્સની માગની અમદાવાદમાં 10 ટકા વધી

મુંબઇ, 4 એપ્રિલ: નાણાકીય વર્ષ 2023માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સ માટેની માગમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. એક રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં માગમાં નાણાકીય વર્ષ 2022ના સમાન ક્વાર્ટરની તુલનામાં 47 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. આ સમયગાળામાં ઇન્દોર (72 ટકા), ચંદીગઢ (71 ટકા) અને લખનઉ (59 ટકા) જેવાં નોન-મેટ્રોની માગમાં સર્વોચ્ચ વૃદ્ધિ…

Read More

હોન્ડા અમેઝ ભારતમાં તેના 10 વર્ષની ઉજવણી કરે છે

નવી દિલ્હી, 5 એપ્રિલ: ભારતમાં પ્રિમીયમ કાર ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા (HCIL) તેની ફેમિલી સેડાન હોન્ડા અમેઝની 10મી જન્મજયંતિની ઉજવણી કરી રહી છે. ભારતમાં આ કારને સૌપ્રથમ વખત એપ્રિલ 2013માં રજૂ કરવામાં આવી હતી. અમેઝએ 5.3 લાખથી વધુ ગ્રાહકો મેળવ્યા છે. તેમજ ભારતમાં HCILના વેચાણમાં 53%નો હિસ્સો ધરાવે છે. અમેઝએ પ્રથમ વખતના ખરીદદારોનો 40 ટકા…

Read More