SENSEX UP 888 POINTS IN 3 DAYS, NIFTY MAINTAINS 18000 LEVEL ON 2ND DAY

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે પણ સુધારાની ચાલ જારી રહેવા સાથે રોકાણકારોમાં પ્રોફીટ બુકીંગમાંથી સાવચેતી સાથે વેલ્યૂ બાઇંગનું વલણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ ગુરુવારે 44.42 પોઇન્ટના સુધારા સાથે 61319.51 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 20 પોઇન્ટના સુધારા સાથે 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની સપોર્ટ લેવલ જાળવી રાખવા સાથે…

Read More

અદાણી જૂથના 10માંથી 6 શેર્સમાં સુધારાની ચાલ જોવા મળી

Adaniએ સ્વતંત્ર ઓડિટ માટે ગ્રાન્ટ થોર્ન્ટનની નિમણૂકના અહેવાલોને અફવા ગણાવ્યા અમદાવાદઃ ગૌતમ અદાણી જૂથના 10માંથી 6 શેર્સમાં આજે સુધારાની ચાલ જોવા મળી હતી. દરમિયાનમાં ગ્રૂપે હિન્ડેનબર્ગના આરોપોને ખોટા ઠેરવવા માટે સ્વતંત્ર ઓડિટ કરાવવા ગ્રાન્ટ થોર્ન્ટનની નિમણૂક કરી હોવાના અહેવાલોને અફવા ગણાવ્યા છે. હિન્ડેનબર્ગ દ્વારા 24 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવેલા અહેવાલોને ખોટા ઠેરવવાનો અદાણી ગ્રૂપનો પ્રથમ પ્રયાસ સ્વતંત્ર…

Read More

FORBS: THE WORLD’S REAL-TIME BILLIONAIRES: Today’s Winners and Losers

અમદાવાદઃ ફોર્બ્સની વર્લ્ડના રિયલ- ટાઇમ બિલિયોનર્સમાં મુકેશ અંબાણી 2.14 ટકા પ્રોફીટ સાથે 9માં સ્થાને રહ્યા છે. જ્યારે ગૌતમ અદાણી 24માં ક્રમાંકે -2.2 ટકા લોસ સાથે રહ્યા છે. RANK NAME NET WORTH CHANGE AGE SOURCE COUNTRY/TERRITORY 1 Bernard Arnault & family $217.9 B ▶ $4.2 B | 1.97% 73 LVMH France 2 Elon Musk $199.7 B…

Read More

Q3 Results: Nestle Indiaનો નફો 66% વધ્યો, શેરદીઠ રૂ. 75 ડિવિડન્ડ

નવી દિલ્હીઃ FMCG ક્ષેત્રની દિગ્ગજ કંપની Nestle Indiaએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટેના પરીણામો અનુસાર ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 66 ટકા વધીને રૂ. 628 કરોડ થયો છે. જે ગતવર્ષે રૂ. 379 કરોડ હતો. કંપનીએ શેરદીઠ રૂ. 75નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આવકો ગતવર્ષની રૂ. 3,715 કરોડ સામે 14 ટકા વધીને રૂ. 4,257 કરોડ થઈ છે. Nestle Indiaના…

Read More

પશુ આરોગ્યમાં સુધારો: ગ્રામીણ વિકાસ માટે GHCL ફાઉન્ડેશનની પહેલ

અમદાવાદઃ GHCL ફાઉન્ડેશન ગીરના ખેડૂતો સાથે ગુજરાતમાં ગીર સોમનાથ (સુત્રાપાડા, તાલાલા અને વેરાવળ બ્લોક), કચ્છ (માંડવી બ્લોક) અને અમરેલી (રાજુલા, જાફરાબાદ, ખાંભા બ્લોક)માં કામ કરી રહ્યું છે. ફાઉન્ડેશન દ્વારા નાણાકીય અને તબીબી સહાય, ધાસચારા માટે બિયારણ અને વધુ સારા પશુપાલન માટે સંસાધનો પ્રદાન કરે છે. કચ્છમાં GHCL ફાઉન્ડેશને રૂ. 34 લાખની ફાળવણી પશુપાલન અને ખેતી…

Read More

મહામારી બાદ ભારતીયોનો ટોચનો ધ્યેય પરિવારની નાણાકીય સલામતી

નવી દિલ્હી: કોરોના મહામારી બાદ ભારતીયોનાં જીવનનો ટોચનો લક્ષ્યાંક પરિવારની નાણાકીય સલામતી પૂરી પાડવાનો હતો. 71 ટકા ભારતીયોએ અન્ય ધ્યેય કરતાં તેને પ્રાથમિકતા આપી હતી. નિવૃત્તિ આયોજન, સંતુલિત જીવનશૈલી અને બાળકનાં શિક્ષણ માટેની જોગવાઇ જીવનનાં ટોચનાં લક્ષ્ય છે. પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે મુખ્ય સર્વે ‘બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્ડિયા’સ લાઇફ ગોલ્સ પ્રિપેર્ડનેસ…

Read More

નવી મ્યુચ્યુઅલ ફંડે ઓછા ખર્ચનું ELSS ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

નવીનું ELSS  ટેક્સ સેવર નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ એક પેસિવ ફંડ છે જે નિફ્ટી50 ઇન્ડેક્સને ટ્રૅક કરશે જે કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની કર-બચત કપાત અને ભારતની ટોચની 50 કંપનીઓમાં રોકાણનો લાભ પૂરો પાડશે. NFO 14મી ફેબ્રુઆરી 2023ના રોજ ખુલશે અને 28મી ફેબ્રુઆરી 2023ના રોજ બંધ થશે બેંગલુરુ: નવી મ્યુચ્યુઅલ ફંડે એક પેસિવ ELSS  ટેક્સ-સેવર ફંડ નવી ELSS ટેક્સ સેવર નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. NFO 14મી…

Read More

અમદાવાદમાં રોટરી આંત્રપ્રિન્યોરન્સની ફર્સ્ટ નેશનલ કોન્ક્લેવ 3- 5 માર્ચ યોજાશે

કોન્ક્લેવ ઉદ્યમ-૨૦૨૩નું આયોજન રોટરી ફેલોશિપ ઑફ આંત્રપ્રિન્યોરન્સ દ્વારા કરવામાં આવ્યું છે. 300 રોટરી સાહસિકો હાજરી આપે તેવી અપેક્ષા અમદાવાદઃ  રોટરી ઈન્ટરનેશનલ દ્વારા મંજૂર કરાયેલી આંતરરાષ્ટ્રીય ફેલોશિપ ગ્રૂપ રોટરી ફેલોશિપ ઑફ આંત્રપ્રિન્યોર્સ દ્વારા ૩ થી ૫ માર્ચ દરમિયાન અમદાવાદમાં  ફર્સ્ટ નેશનલ કોન્ક્લેવ – ઉદ્યમ ૨૦૨૩નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નેશનલ કોન્કલેવનું આયોજન રોટરી ઇન્ટરનેશનલ…

Read More