GMDCના ક્યૂ-3 નફો રૂ. 265 કરોડ, આવકો રૂ. 764 કરોડ
અમદાવાદ: ભારતમાં લિગ્નાઇટ વિક્રેતા અને ખાણક્ષેત્રના અગ્રણી જાહેર સાહસ ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે(જીએમડીસી)એ ૩૧ ડિસેમ્બરે પુરા થતા ત્રીજા ક્વાર્ટર અને નવ મહીના માટેના પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર ક્યૂ-3માં રૂ. ૭૬૪ કરોડની આવક સામે કુલ આવક રૂ. ૯૧૧ કરોડ થઇ છે. વિવિધ ઓપરેશન્સમાંથી કુલ આવક રૂ. ૮૫૫ કરોડ થઇ જે Q3…
