અદાણી જૂથના 10માંથી 6 શેર્સમાં સુધારાની ચાલ જોવા મળી
Adaniએ સ્વતંત્ર ઓડિટ માટે ગ્રાન્ટ થોર્ન્ટનની નિમણૂકના અહેવાલોને અફવા ગણાવ્યા અમદાવાદઃ ગૌતમ અદાણી જૂથના 10માંથી 6 શેર્સમાં આજે સુધારાની ચાલ જોવા મળી હતી. દરમિયાનમાં ગ્રૂપે હિન્ડેનબર્ગના આરોપોને ખોટા ઠેરવવા માટે સ્વતંત્ર ઓડિટ કરાવવા ગ્રાન્ટ થોર્ન્ટનની નિમણૂક કરી હોવાના અહેવાલોને અફવા ગણાવ્યા છે. હિન્ડેનબર્ગ દ્વારા 24 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવેલા અહેવાલોને ખોટા ઠેરવવાનો અદાણી ગ્રૂપનો પ્રથમ પ્રયાસ સ્વતંત્ર…
