સોનાનો વાયદો રૂ.588 અને ચાંદીનો વાયદો રૂ.932 ગબડ્યો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,10,907 સોદાઓમાં કુલ રૂ.27,412.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10566.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 16806.92 કરોડનો હતો. એમસીએક્સ પર તેના સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં રૂ.1,22,774.32 કરોડનું ઐતિહાસિક ઊંચું દૈનિક ટર્નઓવર દરમિયાન, મંગળવાર, 14…

Read More

NSEએ WTI ક્રુડ અને નેચરલ ગેસ કોન્ટ્રાક્ટ્સ માટે CME ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ એગ્રીમેન્ટ કર્યા

મુંબઇઃ ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ વિશ્વનાં અગ્રણી ડેરિવેટિવ્સ માર્કેટપ્લેસ CME ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જેને પગલે NSE ભારતીય બજારના પાર્ટિસિપન્ટ્સ માટે રૂપિયાનાં મૂલ્યમાં NYMEX WTI  ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ (હેનરી હબ) ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનું લિસ્ટિંગ, ટ્રેડિંગ અને સેટલમેન્ટ કરી શકશે. NYMEX WTI  ક્રુડ ઓઇલ અને નેચરલ…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો, ગુવારગમ તથા ગુવારસીડમાં ઉપલી સર્કીટ

મુંબઇ: પાંખા કારોબાર વચ્ચે પણ નીચા મથાળે સોદાની પતાવટ કરવા માટે નીકળેલી લેવાલીનાં કારણે આજે હાજર તથા વાયદા બજારોમાં કૄષિ કોમોડીટીનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૭૪૩.૧૦ ખુલી સાંજે ૭૭૮૫.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૬૫રૂ. ખુલી ઉંચામાં ૭૭૬૫…

Read More

સેન્સેક્સ 243 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 18000 પોઇન્ટની સપાટી ક્રોસ

અમદાવાદઃ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારોમાં આજે બ્લૂચીપ કંપનીઓમાં વેલ્યૂ બાઇંગ સપોર્ટ રહેતાં સેન્સેક્સ 243 પોઇન્ટ સુધરવા સાથે નિફ્ટીએ ટેકનિકલ તેમજ સાયકોલોજિકલી 18000 પોઇન્ટની અતિ મહત્વની સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી હતી. BSE સેન્સેક્સ ઉપરમાં 61,352.55 અને નીચામાં 60,750.32 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 242.83 પોઈન્ટ્સ સુધરી 61275.09 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી…

Read More

ICICI લોમ્બાર્ડે હેલ્થ, મોટર અને કોર્પોરેટ સેગમેન્ટમાં 14 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી

અમદાવાદ: ICICI લોમ્બાર્ડે 14 નવા અથવા વિસ્તારેલા વીમા ઉપાયોની પોતાની લેટેસ્ટ લાઈન-અપ લોંચ કરી છે, જેમાં રાઈડર્સ/એડ-ઓન્સ અને હેલ્થ, મોટર, ટ્રાવેલ તથા કોર્પોરેટ સેગમેન્ટ્સમાં અપગ્રેડ્સનો સમાવેશ થાય છે. ICICI લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સંજીવ મંત્રીએ ICICI લોમ્બાર્ડના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે, ICICI લોમ્બાર્ડે રાષ્ટ્રની એક અગ્રગણ્ય તથા સર્વગ્રાહી જોખમ વીમાકંપની તરીકે પોતાનું સ્થાન…

Read More

GMDCના ક્યૂ-3 નફો રૂ. 265 કરોડ, આવકો રૂ. 764 કરોડ

અમદાવાદ: ભારતમાં લિગ્નાઇટ વિક્રેતા અને ખાણક્ષેત્રના અગ્રણી જાહેર સાહસ ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે(જીએમડીસી)એ  ૩૧ ડિસેમ્બરે પુરા થતા ત્રીજા ક્વાર્ટર અને નવ મહીના માટેના પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.  તે અનુસાર ક્યૂ-3માં રૂ. ૭૬૪ કરોડની આવક સામે કુલ આવક રૂ. ૯૧૧ કરોડ થઇ છે. વિવિધ ઓપરેશન્સમાંથી કુલ આવક રૂ. ૮૫૫ કરોડ થઇ જે Q3…

Read More