BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS
એનર્જી ટ્રાન્ઝીશન માટે રૂ. 35,000 કરોડની ફાળવણી પ્રશાંત રૂઇયા, ડિરેક્ટર, એસ્સાર કેપિટલ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડીકાર્બનાઇઝ્ડ એનર્જી વ્યવસ્થા તંત્રનાં નિર્માણ પર ફોકસ અને ફાળવણી કેન્દ્રીય બજેટનું મુખ્ય પાસુ છે, જેને કારણે ભારતનું ભાવિ સલામત થશે. એનર્જી ટ્રાન્ઝીશન માટે રૂ. 35,000 કરોડની ફાળવણી અને 5 MMT હાઇડ્રોજનનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક દેશનાં ખૂણે ખૂણે નવી માંગ ઊભી કરશે…
