ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું ઇલેક્ટ્રિક સ્કૂટર ટ્રોટ

મુંબઈ: ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સે રૂ. 99,999ની કિંમત પર B2B ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઓડિસી ટ્રોટ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ સૌથી વધુ ટકાઉ હેવી-ડ્યુટી બાઇક 250 કિલોગ્રામ સુધી લોડિંગ ક્ષમતા સાથે લાસ્ટ-માઇલ લોજિસ્ટિક્સ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. વાહનની સરેરાશ માઇલેજ 75 કિલોમીટર છે અને IOT કનેક્ટેડ છે, જે ટ્રેકિંગ, ઇમ્મોબિલાઇઝેશન, જિયો-ફેન્સિંગની…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, જીરા વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં આવકોના બોજનાં કારણે કૄષિ કોમોડિટીનાં ભાવ દબાતા આજે એકંદરે બજારો ઢીલાં હતા. તેથી વાયદામામ પણ સામુહિક વેચવાલી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૨૨૪.૩૦ ખુલી સાંજે ૮૦૩૬.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૨૧૭ રૂ. ખુલી ઉંચામાં ૮૨૧૭ તથા નીચામાં ૮૨૧૭…

Read More

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટે બેંકિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ લોંચ કર્યું

NFO 6 ફેબ્રુઆરીએ ખુલી 20 ફેબ્રુઆરીએ બંધ થશે મુંબઇ: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (“કેએમએએમસી” / કોટક મ્યુચ્યુઅલ ફંડ)એ કોટક બેંકિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બેંકિગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટર્સમાં રોકાણ કરે છે. જાહેર સબસ્ક્રિપ્શન માટે સ્કીમ 06 ફેબ્રુઆરી, 2023ના રોજ ખૂલશે અને 20 ફેબ્રુઆરી, 2023ના રોજ…

Read More

એક્સિસ બેંકે Q3માં 10 લાખ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા

અમદાવાદઃ એક્સિસ બેંકએ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 10.4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા હતા અને છેલ્લાં ત્રણ ત્રિમાસિક ગાળામાં દેશમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી નાણાકીય સંસ્થાઓમાં સામેલ હતી. બેંકે રિટેલ ડિજિટલ બેંકિંગ સ્પેસમાં ટોચની કંપનીઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. એક્સિસ મોબાઇલ એપ પ્લેસ્ટોર પર વિશ્વની સૌથી ઊંચું રેટિંગ…

Read More

FLASH NEWS: SENSEX OPEN WITH 210 POINTS LOSS

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત નેગેટિવ ટોન સાથે થઇ રહી છે. ખાસ કરીને અદાણી જૂથના શેર્સ ઉપરથી મંદીનો ઓછાયો હજી હટ્યો નથી. અદાણી એન્ટરપ્રાઇસ 3 ટકા, અદાણી ગ્રીન 5 ટકાની મંદીની સર્કીટ સાથે રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ નેગેટિવ ખૂલવા સાથે આ લખાય છે ત્યારે 200 પોઇન્ટના ઘટાડા સાથે 60650 પોઇન્ટ અને નિફ્ટી 68 પોઇન્ટના…

Read More

Result Calendar at a Glance

06.02.2023 અમદાવાદઃ સોમવારે અદાણી ટ્રાન્સમિશન, તાતા સ્ટીલ, જેકે પેપર, એલઆઇસી હાઉસિંગ સહિતની મહત્વની કંપનીઓના ક્યૂ-3 રિઝલ્ટ્સ જાહેર થશે. તેની ઉપર માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક ચાલ જોવા મળી શકે છે. ACE, ADANITRANS, AVADHSUGAR, BALAMINES, BLS, BALPHARMA, COROENGG, DEEPIND, GLOBUSSPR, HBLPOWER, HONDAPOWER, INFIBEAM, JKPAPER, HUHTAMAKI, KPRMILL, KOLTEPATIL, LICHSGFIN, MUTHOOTFIN, MTEDUCARE, MONTECARLO, NUVOCO, ONMOBILE, POWERINDIA, SJVN, TASTYBIT, TATASTEEL, TCPLPACK,…

Read More