BOARD MEETINGS AT A GLANCE

અમદાવાદઃ વિવિધ કંપનીઓ દ્વારા ડિસેમ્બર-22નાં અંતે પુરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષ માટેના પરીણામો, ડિવિડન્ડ, અન્ય બિઝનેસ, સ્ટોક સ્પ્લીટ, બોનસ ઇશ્યૂ સહિતના વિવિધ હેતુઓ માટે મળનારી બોર્ડ મિટિંગ્સની યાદી આ સાથે આપવામાં આવી છે. Symbol Meeting Date Purpose HDFCBANK 14-Jan-23 Other business matters INFOMEDIA 14-Jan-23 Financial Results DMART 14-Jan-23 Financial Results KSOLVES 15-Jan-23 Financial results VINNY…

Read More

Auto Expo 2023: તાતા પાવર EV ચાર્જિંગ સ્પેસ ઊભી કરશે

ઇવી ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી યોજનાની જાહેરાત – K2K (કાશ્મીરથી કન્યાકુમારી) ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં અંદાજે 25000 ઇવી ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કરવાનો છે 3600+ ચાર્જિંગ પોઇન્ટ સાથે 450+ શહેરોના ચાર્જિંગ નેટવર્કને આવરી લે છે, જેમાં 23500+ હોમ ચાર્જર્સ, 240+ બસ ચાર્જર્સ અને 350 મુખ્ય નેશનલ હાઇવે પર 450+ ચાર્જિંગ પોઇન્ટ સામેલ છે મુંબઈમાં…

Read More

Auto Expo 2023: બીજા દિવસે 23 નવાં મોડલ્સ લોન્ચ કર્યા કંપનીઓએ

બે દિવસમાં વિવિધ કંપનીઓએ આશરે 82 જેટલાં નવા મોડલ્સ લોન્ચ કર્યાં ગ્રેટર નોઇડાઃ મારૂતિ સુઝુકીએ બે નવી એસયુવી લોન્ચ કરવા સાથે એમજી મોટર્સએ તેનું નવી ભારતમાં સૌપ્રથમ વાર હાઇડ્રોજન ફ્યુલ સેલ MPV – EUNIQ 7 એનર્જી વ્હીકલ લોન્ચ કર્યું છે. આ સાથે વિવિધ કંપનીઓએ બીજાં દિવસે ઓટો એક્સપો-2023માં 23 નવાં મોડલ્સ લોન્ચ કર્યા છે. આ…

Read More

AUTO EXPO: વોર્ડવિઝાર્ડનું હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર મિહોસ લોન્ચ

ગ્રેટર નોઇડા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર જૉય ઇ-બાઇકની અગ્રણી ઉત્પાદક વોર્ડવિઝાર્ડે પોલી ડાયસીક્લોપેન્ટાડાઇન મટિરિયલ (પીડીસીપીડી) સાથે નવું હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર ‘મિહોસ’ લોન્ચ કર્યું છે. વડોદરામાં વોર્ડવિઝાર્ડની આરએન્ડટી ટીમ દ્વારા ડિઝાઇન કરેલું અને વિકસાવેલું મિહોસ એક રિટ્રો-સ્ટાઇલ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. ઉત્પાદન ગુજરાતમાં વડોદરામાં સ્થિત કંપનીની અદ્યતન ઉત્પાદન સુવિધામાં થશે તથા ડિલિવરીઓ સમગ્ર દેશમાં તબક્કાવાર રીતે શરૂ થશે. કંપનીના…

Read More

આનંદ રાઠી વેલ્થનો ચોખ્ખો નફો 3 માસમાં 35 ટકા વધ્યો

મુંબઈ: આનંદ રાઠી વેલ્થ લિમિટેડએ ઓક્ટોબર-ડિસેમ્બર, 2023ના ગાળામાં કુલ ચોખ્ખો નફો ₹ 43 કર્યો છે, જે ઓક્ટોબર-ડિસેમ્બર, 2021 કરતાં 35 ટકા વધારે છે અને કુલ આવક સંબંધિત ગાળા કરતાં 29 ટકા વધીને ₹ 140 કરોડ થઈ છે. કંપનીએ એપ્રિલથી ડિસેમ્બર, 2022 (નાણાકીય વર્ષ 2022-23ના 9 મહિના)માં ₹ 126 કરોડનો કુલ ચોખ્ખો નફો કર્યો હતો, જે…

Read More

NSE ક્લિઅરિંગને સતત 15માં વર્ષે ક્રિસિલ AAA/સ્ટેબલ રેટિંગ

અમદાવાદઃ NSE ક્લિયરિંગ લિમિટેડ (NSE ક્લીઅરિંગ)ને ક્રેડિટ રેટિંગ ‘‘ક્રિસિલ AAA/સ્ટેબ્લ મળ્યું હોવાની પુષ્ટિ કરી છે. ‘‘ક્રિસિલ AAA/સ્ટેબ્લ રેટિંગ ઋણની જવાબદારીઓ પૂર્ણ કરવા સાથે સંબંધિત સર્વોચ્ચ ક્ષમતાનો સંકેત આપે છે. NSE ક્લીઅરિંગ સંપૂર્ણપણે માલિકીની NSEની પેટાકંપની છે. ક્રિસિલના જણાવ્યા મુજબ, આ રેટિંગ પેરેન્ટ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) સાથે મજબૂત કામગીરી અને નાણાકીય જોડાણ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17765- 17671, RESISTANCE 17949- 18039

અમદાવાદઃ ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં પણ માર્કેટમાં તીવ્ર ઘટાડા સાથે નિફ્ટી- 50એ 38 પોઇન્ટના ઘટાડા4 સાથે 187858 પોઇન્ટની સપાટીએ બંધ આપીને 18900 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ સપોર્ટની સપાટી તોડી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયેલા છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મત અનુસાર નિફ્ટીએ 100 ડે એસએમએ 17906 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. જે સૂચવે છે…

Read More

Q3 Result: HCL Techનો નફો 19 ટકા વધ્યો, રૂ.10 વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદઃ IT સેવાઓની અગ્રણી HCL Technologies (HCL Tech)એ ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં રૂ. 4096 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખા નફો નોંધાવ્યો છે. જે Q3FY22ના ₹3,442 કરોડ સામે 19 ટકા વધ્યો છે. કંપનીની આવકો 19.5 ટકા વધી 26700 કરોડ થઈ છે જે ગત વર્ષે 22,331 કરોડ હતી. કંપનીએ શેર…

Read More