Vodafone Idea FPO: પ્રથમ દિવસે 29% ભરાયો, જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને નિષ્ણાતોનું વલણ
અમદાવાદ, 18 એપ્રિલઃ દેશનો સૌથી મોટો રૂ. 18000 કરોડનો વોડાફોન આઈડિયાનો એફપીઓ સબ્સક્રિપ્શનના પ્રથમ દિવસે કુલ 29 ટકા જ ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારો દ્વારા માત્ર 7 ટકા અરજી કરવામાં આવી છે. જો કે, ક્યુઆઈબી પોર્શન 67 ટકા સબ્સક્રાઈબ્ડ થયો હતો. એનઆઈઆઈ પોર્શન 31 ટકા ભરાયો છે. વોડાફોન આઈડિયા ટેક્નોલોજી અને 5જી લોન્ચિંગ મામલે તેની…
