અમદાવાદઃ પ્રાઈમરી માર્કેટમાં પણ ધીરે ધીરે સેકન્ડરી માર્કેટની મંદીના વાયરાની અસર જોવા મળી રહી છે. તેના કારણે KFIN TECHનો IPO છેલ્લા દિવસે માત્ર 2.6 ગણો ભરાયો હતો. ખાસ કરીને રિટેલ પોર્શન 1.36 ગણો ભરાયો હતો. ક્યૂઆઇબી 4.17 ટકા, એનઆઇઆઇ 0.23 ટકા ભરાયો હતો.

KFIN TECH સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ

કેટેગરીગણો ભરાયો
ક્યૂઆઇબી4.17
એનઆઇઆઇ0.23
રિટેલ1.36
કુલ2.59

(સ્રોતઃ બીએસઇ, સાંજે છ વાગ્યાની સ્થિતિ અનુસાર)

એલિન ઇલેક્ટ્રોનિક્સનો રિટેલ પોર્શન 1.33 ગણો ભરાયો

એલિન ઇલેક્ટ્રોનિક્સનો IPO બીજા દિવસના અંતે કુલ 95 ટકા ભરાયો હતો. તે પૈકી રિટેલ પોર્શન 1.33 ગણો ભરાયો હતો. જ્યારે ક્યૂઆઇબી માત્ર 0.01 ગણો જ ભરાયો હતો. એનઆઇઆઇ પોર્શન 1.29 ગણો ભરાયો હતો.

એલિન ઇલે. સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ

કેટેગરીગણો ભરાયો
ક્યૂઆઇબી0.01
એનઆઇઆઇ1.29
રિટેલ1.33
કુલ0.95

(સ્રોતઃ બીએસઇ, સાંજે છ વાગ્યાની સ્થિતિ અનુસાર)