વોડાફોન આઇડિયા FPOમાં મિડિયમ- લોંગટર્મ ગેઇનની આશા, 18 એપ્રિલે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.10-11
IPO ખૂલશે 18 એપ્રિલ IPO બંધ થશે 22 એપ્રિલ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ.10-11 લોટ સાઇઝ 1298 શેર્સ ઇશ્યૂ સાઇઝ 16363636363 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹18000 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN RATING 7.5/10 અમદાવાદ, 16 એપ્રિલ: વોડાફોન આઇડિયા લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ.11-12ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ. 18000 કરોડના એફપીઓ સાથે તા. 18 એપ્રિલના…
