ઓલા ઈલેક્ટ્રીક, ફર્સ્ટક્રાય IPO દ્વારા બેન્કર્સને રૂ. 241 કરોડ ફી ચૂકવાઇ

બન્ને IPOમાંથી બેંકરોને મળેલી ફીની આવક 2024માં યોજાયેલા કુલ IPOની સંખ્યા પૈકી ફીની આવકના લગભગ 20 ટકા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 44 IPOમાં ફીની આવક રૂ. 1,214 કરોડ છે અમદાવાદ, 16 ઓગસ્ટઃ આ વર્ષે ભારતના સૌથી મોટા IPO પૈકીના બે ઓલા ઈલેક્ટ્રીક અને ફર્સ્ટક્રાયના શેરનું વેચાણ ઈન્વેસ્ટમેન્ટ બેંકો માટે ખૂબ જ નફાકારક હતું, અને…

Read More

એમક્યોર ફાર્માસ્યુટીકલ્સે EBITDAમાં 16 ટકા ગ્રોથ નોંધાવ્યો

પુણે, 16 ઓગસ્ટ: એમક્યોર ફાર્માસ્યુટીકલ્સે 30 જૂન, 2024ના રોજ પૂર્ણ થતાં ત્રિમાસિક માટે તેના અન-ઓડિટેડ કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર સ્થાનિક બિઝનેસ 14 ટકા વધી રૂ. 909 કરોડ નોંધાયો છે, જે તેની કુલ કમાણીમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, યુરોપમાં 8.6 ટકાના ટકાઉ ગ્રોથ સાથે કંપનીના બેઝ બિઝનેસનો માર્કેટ હિસ્સો…

Read More

સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસ લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 16 ઓગસ્ટઃસ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.સ્માર્ટવર્ક્સ એ ઓફિસ અનુભવ અને મેનેજ્ડ કેમ્પસ પ્લેટફોર્મ છે. 31 માર્ચ, 2024 સુધીમાં કુલ સ્ટોકની દ્રષ્ટિએ કંપની બેન્ચમાર્કડ પીઅર્સમાં સૌથી મોટી મેનેજ્ડ કેમ્પસ ઓપરેટર છે (સ્રોત: CBRI રિપોર્ટ). કંપની ઈક્વિટી શેર કેપિટલ…

Read More

કલ્પતરૂ લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 16 ઓગસ્ટઃ કલ્પતરૂ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કલ્પતરૂ લિમિટેડ મહારાષ્ટ્રમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (“MMR”)માં એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર છે અને એમએમઆરના તમામ માઇક્રો-માર્કેટમાં હાજરી ધરાવે છે (સ્રોત: એનારોક રિપોર્ટ). કંપની એક ઇન્ટિગ્રેટેડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે…

Read More

અદાણી ગ્રૂપ: MSCIના નિર્ણયથી વેઈટેજ વધશે, મોરેશિયસે હિંડનબર્ગનો રિપોર્ટ નકાર્યો  

અમદાવાદ, 16 ઓગસ્ટઃ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરને MSCI એ તેમની સમીક્ષામાં સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. MSCIનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં જ US $ 2.2 બિલિયન એકત્ર કરવા માટે QIP લોન્ચ કરવા જઈ રહ્યું છે.  MSCI દ્વારા સમીક્ષાના કારણે MSCI કવરેજમાં અદાણી એનર્જી સોલ્યુશન્સનું વેઇટેજ વધશે. વળી અદાણી…

Read More

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 16 ઓગસ્ટઃ એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં ફાઇલ કર્યું છે. કંપની પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના આઈપીઓ થકી રૂ. 6,000 મિલિયન (રૂ. 600 કરોડ) સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે (કુલ ઇશ્યૂ સાઇઝ). કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 6,000 મિલિયન (રૂ….

Read More

મેટલમેન ઓટો લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 16 ઓગસ્ટઃ મેટલમેન ઓટો લિમિટેડે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”)માં ફાઇલ કર્યું છે. કંપની શીટ મેટલ, ટ્યુબ્યુલર ફેબ્રિકેશન, મેટલ ફિનિશિંગ અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (“ઓઈએમ”) માટે ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ સેક્ટરમાં કમ્પોનેન્ટ્સની એસેમ્બલી માટેની વન સ્ટોપ શોપ છે. કંપની રૂ. 3,500 મિલિયન (રૂ. 350 કરોડ) સુધીના…

Read More

Fund Houses Recommendations: MAHINDRA, HEROMOTOCORP, IPCA, OLAELEC, ZOMATO, HAL, GMRINFRA, NAZARA

અમદાવાદ, 16 ઓગસ્ટઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on M&M: Maintain Overweight on Company, target price at Rs 3304/Sh (Positive) Nomura on M&M: Maintain Buy on Company, target price at Rs 3417/Sh (Positive)…

Read More