માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24097- 24050, રેઝિસ્ટન્સ 24194- 24243

અમદાવાદ, 16 ઓગસ્ટઃ નિફ્ટીએ અગાઉની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપવા સાથે માર્કેટમાં ટ્રેન્ડ વોલેટાઇલ અને અનિર્ણાયક રહ્યો છે. ઉપરમાં નિફ્ટી જ્યાં સુધી 24400 પોઇન્ટની સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી સુધારા માટે રાહ જુઓની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. આમ પણ 15 ઓગસ્ટ, શનિવાર, રવિવાર અને સોમવારની રજાઓ આવી રહી હોવાથી માર્કેટમાં સાવચેતીનો સૂર…

Read More

1 વર્ષના કોર્પોરેટ બોન્ડ આકર્ષક દેખાઈ રહ્યા છે

અમદાવાદ, 16 ઓગસ્ટઃ જુલાઈ CPI પ્રિન્ટ 3.54% પર – છેલ્લા 5 વર્ષમાં સૌથી નીચો – હજુ સુધી એવું સૂચન ન કરી શકે કે અમે ફુગાવા પર નિર્ણાયક રીતે 4%થી નીચે છીએ કારણ કે RBIએ તેની ત્રિમાસિક અનુમાન 4.4% જાળવી રાખી છે. અવનીશને નથી લાગતું કે 4.2%ના નીચા IIP રીડિંગને RBI દ્વારા વૃદ્ધિના ડર તરીકે જોવામાં…

Read More

Q1 RESULTS CALENDAR, F&O BAN AT A GLANCE, HINDUSTAN OFFERFOR SALE

AHMEDABAD, 16 AUGUST Securities in F&O Ban for Trade 16-August-2024 AARTIIND  ABCAPITAL  ABFRL  BANDHANBNK  BIOCON  BSOFT  CHAMBLFERT  GNFC  GRANULES  INDIACEM  INDIAMART  LICHSGFIN  MANAPPURAM  NMDC  PEL  PNB  RBLBAN  SAIL  SUNTV   Q1FY25 EARNING CALENDAR 16.08.2024: SVRL, RAPID INV Offer For Sale: Hindustan Zinc Limited Seller:  Vedanta Limited (Promoter) OFS size: 14.0 crore shares (3.31 percent of…

Read More

હિન્દાલ્કો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અનન્યા બિરલા, આર્યમન વિક્રમ બિરલાનો સમાવેશ

મુંબઈ, 14 ઑગસ્ટ: હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડે અનન્યા બિરલા અને આર્યમન વિક્રમ બિરલાને ડિરેક્ટર તરીકે સામેલ કર્યા છે. નિમણૂંક અંગે ટિપ્પણી કરતાં, આદિત્ય બિરલા ગૃપના ચેરમેન કુમાર મંગલમ્ બિરલાએ જણાવ્યું હતું કે અનન્યા બિરલા અને આર્યમન વિક્રમ બિરલા 2023માં ગૃપની અગ્રણી કંપનીઓ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલના બોર્ડમાં જોડાયા હતા. તેઓને આદિત્ય…

Read More

HAL Q1 ચોખ્ખો નફો 77% વધી રૂ. 1,437 કરોડ

મુંબઇ, 14 ઓગસ્ટઃ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) નો Q1FY25 ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 77 ટકા વધીને રૂ. 1,437 કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં રૂ. 814 કરોડ હતો. પીએસયુ ડિફેન્સ મેજરની એપ્રિલ-જૂન ક્વાર્ટરની કામગીરીમાંથી આવક 11 ટકા વધીને રૂ. 4,348 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉ રૂ. 3,915 કરોડ હતી. આ વર્ષે…

Read More

અનુપમ રસાયણે ₹2,603 ​​મિલિયનની આવક નોંધાવી

સુરત, 14 ઓગસ્ટ: અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડે (BSE- 543275, NSE- ANURAS, ISIN: INE930P01018) 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કુલ આવક ₹2,603 ​​મિલિયન હતી જે Q1FY24માં ₹3,988 મિલિયન હતી. Q1FY25 માં EBITDA (અન્ય આવક સહિત) ₹592 મિલિયન હતી જે Q1FY24 માં ₹1,138 મિલિયન હતી, આમ…

Read More

મારુતિ સુઝુકીએ જાપાનમાં SUV Fronxની નિકાસ શરૂ કરી

નવી દિલ્હી/પીપાવાવ, 14 ઓગસ્ટ: મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે તેની ‘મેડ-ઈન-ઈન્ડિયા’ SUV ફ્રૉન્ક્સ (Fronx) ની જાપાનમાં નિકાસ શરૂ કરી છે. ફ્રૉન્ક્સ (FRONX) જાપાનમાં લોન્ચ થનાર મારુતિ સુઝુકીની પ્રથમ SUV હશે. ફ્રૉન્ક્સ (Fronx) ફક્ત મારુતિ સુઝુકીના અત્યાધુનિક ગુજરાત પ્લાન્ટમાં ઉત્પાદિત થાય છે. 1,600 થી વધુ વાહનોનું પ્રથમ કન્સાઈનમેન્ટ ગુજરાતના પીપાવાવ બંદરેથી જાપાન માટે રવાના થયું હતું. 2016માં…

Read More