મેગ્નિફ્લેક્સ ઈન્ડિયા દ્વારા મેગ્નિજિયો લોન્ચ

અમદાવાદ, 5 જૂન: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, એક લક્ઝરી મેટ્રેસ બ્રાન્ડ મેગ્નિફ્લેક્સ દ્વારા મેગ્નિજીયો લોન્ચ કરવામાં આવી છે જે એવી મેટ્રેસ છે જે પર્યાવરણીય ટકાઉપણાને પ્રાથમિકતા આપવાની સાથે જ શ્રેષ્ઠ આરામ પણ આપે છે. મેગ્નિફ્લેક્સ ગ્રાહક વતી મેગ્નિજીયોની દરેક ખરીદી માટે એક વૃક્ષ વાવવાનું પણ વચન આપે છે અને તેમના નામ અથવા તેમના નોમિનીના નામ…

Read More

બ્રેકિંગ ન્યૂઝઃ નિફ્ટી 3%  ઉછળ્યો, સેન્સેક્સ 74,000 ક્રોસ

અમદાવાદ, 5 જૂનઃ મંગળવારે 6 ટકા આસપાસના કડાકા બાદ બુધવારે માર્કેટે એનડીએ સરકારના શપથના સમાચારોને વધાવવા સાથે 5 જૂને ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન બપોરે 14.23 કલાકના સુમારે સેન્સેક્સ અને નિફ્ટી 2.5 ટકાથી વધુ વધ્યા હતા. સેન્સેક્સે 74000 પોઇન્ટની સપાટી ફરી એકવાર ક્રોર કરવા સાથે નિફ્ટીએ પણ 600+ પોઇન્ટના ઉછાળા સાથે 22500 પોઇન્ટનું મહત્વનું ટેકનિકલ બેરિયર ક્રોસ…

Read More

હિન્દાલ્કોએ નોવેલિસ IPO મુલતવી રાખ્યો

અમદાવાદ, 5 જૂનઃ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝની યુએસ પેટાકંપની નોવેલિસ ઇન્કએ તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO)ને હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. હિન્દાલ્કોએ જણાવ્યું હતું કે નોવેલિસ ભવિષ્યમાં જાહેર ઓફર માટેના સમયનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ $18 અને $21 ની વચ્ચેના શેરની ઓફર કરીને $810 મિલિયન અને $945 મિલિયન વચ્ચે એકત્ર કરવાની…

Read More

PSU કડાકાના પગલે મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણ મૂલ્યમાં રૂ. 1 લાખ કરોડનું ગાબડું

પીએસયુ સ્ટોક્સમાં મ્યુચ્યુઅલ ફંડ્સ હોલ્ડિંગંમાં ઘટાડો એક નજરે સ્ટોક હોલ્ડિંગ ઘટાડો એસબીઆઇ 90440 13040 એનટીપીસી 68780 10625 પાવર ગ્રીડ કોર્પ 31,136 8,2755 કોલ ઇન્ડિયા  29,420 4,400 પાવર ફાઇનાન્સ 22,430 4,665 REC 18,390 4,500 ONGC 18,955 5,490 અમદાવાદ, 5 જૂનઃ લોકસભાના પરીણામોમાં ભાજપ- એનડીએને પાતળી બહુમતીના પગલે તા. 4થી જૂનના રોજ ભારતીય બજારોમાં જોવા મળેલાં તીવ્ર…

Read More

માર્કેટ લેન્સઃ ભાઇ! તમે શેરબજારનુ કરો છો….?, ના ભાઇ! શેરબજાર જ અમારું કરી નાંખે છે….!!

નિફ્ટી 50 માટે મુખ્ય લેવલ્સઃ રેઝિસ્ટન્સઃ 22,840, 23,288 અને 24,013, સપોર્ટઃ 21,390, 20,942 અને 20,217 અમદાવાદ, 5 જૂનઃ લોકસભા ચૂંટણી પરીણામોમાં એનડીએની પાતળી સરસાઇ સાથે જ મંદીવાળાઓ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, બજારના જાણભેદુઓ કે જેમણે તા.3જી જૂને એક્ઝિટ પોલની આડમાં માલ વેચી માર્યો હતો તેમણે પણ ભેગા મળીને શેરબજારના ચક્રવ્યૂહમાં ફસાયેલા સામાન્ય રોકાણકારોની મૂડીની રેવડી કરી નાંખી…

Read More

બ્રોકર્સ ચોઇસઃ ઇલેક્શન રિઝલ્ટ્સના આધારે પોર્ટફોલિયો રિસફલ કરો

અમદાવાદ, 5 જૂનઃ પાતળી સરસાઇથી જીતેલી એનડીએની નવી સરકારના હાથ હવે નવાં પડકારજનક સુધારાઓ માટે હાથ બંધાયેલા રહેશે. એટલુંજ નહિં, પીએસયુ, ડિફેન્સ, બેન્કિંગ સેક્ટર્સ માટે પણ થોડો સમય વાતાવરણ નેગેટિવ રહે તેવી ધારણા અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તે સંજોગોમાં જે રોકાણકારોએ પ્રોફીટ બુકિંગ કરવાનું રહી ગયું હોય…

Read More

સમાચારોમાં સ્ટોક્સઃ PNB, ઇન્ફોસિસ, વોડાફોન, હિન્દાલકો, LTI Mindtree

અમદાવાદ, 5 જૂનઃ LTI Mindtree: જટિલ ઉત્પાદન માટે ડિજિટલ સોલ્યુશન્સ પાયોનિયર કરવા SAP સાથે વ્યૂહાત્મક ભાગીદારી (POSITIVE) GPT ઇન્ફ્રા: કંપનીએ RVNL તરફથી ₹547 કરોડનો ઓર્ડર આપ્યો (POSITIVE) પંજાબ નેશનલ બેંક: કંપની બોર્ડે કેનેરા HSBC લાઇફ ઇન્સને NSE/BSE પર IPO દ્વારા સૂચિબદ્ધ કરીને 10% હિસ્સો ઘટાડવાની મંજૂરી આપી છે. (POSITIVE) કોનકોર અને શિપિંગ કોર્પ: બંને કંપનીઓએ…

Read More

PSU શેર્સમાં કરેક્શન અને FMCG, ફર્ટિલાઇઝર્સ સ્ટોક્સમાં સુધારાની સંભાવના

અમદાવાદ, 5 જૂનઃ બહુમતી મેળવવામાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા ટૂંકા ગાળા માટે શેરબજારોને રેન્જબાઉન્ડ રાખે તેવી ધારણા છે. ચૂંટણીઓ સમાપ્ત થવાથી, ધ્યાન હવે બજેટ અને નીતિની ઘોષણાઓ, ખાસ કરીને અગાઉની નીતિઓનું ચાલુ રાખવા જેવા અન્ય ટ્રિગર્સ બજારનું ધ્યાન ડાઇવર્ટ થશે. નિફ્ટી 21,000-21,200 એ ડાઉનસાઇડ પર સપોર્ટ ઝોન ધરાવે છે. તેનાથી નીચેનો કોઈપણ ઘટાડો ભાવ મુજબ…

Read More