સેન્સેક્સ પેકમાં APSEZ એન્ટર, વીપ્રો આઉટ

અમદાવાદ, 25 મેઃ સેન્સેક્સ પેકમાં તા. 24 જૂનથી અમલમાં આવે તે રીતે વીપ્રો આઉટ થશે અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) 24 જૂનથી 30-સ્ટૉક બ્લૂ-ચિપ S&P BSE સેન્સેક્સમાં વિપ્રો લિમિટેડનું સ્થાન લેશે. BSE, તેની અર્ધ-વાર્ષિક પુનઃસંતુલન કવાયતમાં, દેશની સૌથી મોટી ખાનગી પોર્ટ ઓપરેટરનો સમાવેશ 24 જૂનથી અમલમાં આવે તે રીતે કરશે. S&P…

Read More

MCX: ક્રૂડના વાયદામાં રૂ.43નો ઘટાડો, નેચરલ ગેસના વાયદામાં રૂ.1નો ઘટાડો

અમદાવાદના હાજર ભાવ ચાંદી ચોરસા 86000-91000 ચાંદી રૂપું 85800- 90800 સિક્કા જૂના 800-1100 999 સોનું 72500-74300 995 સોનું 72300- 74100 હોલમાર્ક 72815 (24-5-24) મુંબઈ, 24 મેઃ  કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.50,345.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,050.59…

Read More

જિયો ફાઇનાન્શિયલ રિલાયન્સ રિટેલ સાથે રૂ. 36,000 કરોડનો સોદો કરવાની યોજના

અમદાવાદ, 24 મેઃ Jio Financial Services (JFS) તેના યુનિટ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ આર્મ પાસેથી રૂ. 36,000 કરોડના સાધનો મેળવવા માટે શેરહોલ્ડરની મંજૂરી માંગી રહી છે. કંપની  ડિવાઇસ લીઝિંગ બિઝનેસમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. પ્રસ્તાવિત ડીલ હેઠળ, Jio લીઝિંગ સર્વિસીસ નામનું JFS યુનિટ ટેલિકોમ સાધનો અને ઉપકરણો ખરીદશે જેમાં સામાન્ય રીતે રાઉટર અને સેલ ફોનનો…

Read More

360 વન પ્રાઈમ NCD  દ્વારા રૂ.500 કરોડ એકત્ર કરશે

મુંબઈ, 24 મે: વન પ્રાઈમ લિમિટેડે (અગાઉ આઈઆઈએફએલ વેલ્થ પ્રાઈમ લિમિટેડ તરીકે જાણીતી) સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડિમેબલ, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)નો ટ્રાન્ચ II પબ્લિક ઈશ્યૂ જારી કર્યો છે. ટ્રાન્ચ IIની બેઝ ઈશ્યૂ સાઈઝ રૂ. 100 કરોડ છે, જેમાં રૂ. 400 કરોડ સુધીનું ઓવર-સબ્સ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ છે, જે કુલ ₹500 કરોડ સુધી લઈ જશે.  કંપની…

Read More

NSE લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ 5 ટ્રિલીયન ડોલરને વટાવી ગયુ

અમદાવાદ, 24 મેઃ NSE પર ભારતીય લિસ્ટેડ કંપનીઓના મૂડીકરણે 23 મે 2023ના રોજ 5 ટ્રિલીયન ડોલર (રૂ. 416.57 ટ્રિલીયન)ના આંકને વટાવ્યો છે. તે જ દિવસે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 22,993.60ના સર્વોચ્ચ મથાળે સ્પર્શી ગયો હતો, જ્યારે નિફ્ટી 500 ઇન્ડેક્સ પણ આજે 21,505.25ના મથાળે સ્પર્શ્યો હતો. ભારતીય લિસ્ટેડ કંપનીઓના બજાર મૂડીકરણની યાત્રા 2 ટ્રિલીયન ડોલર (જુલાઇ…

Read More

જેકે લક્ષ્મી સિમેન્ટ: નફો 28% વધી રૂ.424.32 કરોડ

નવી દિલ્હી, 24 મે: જેકે લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ (જેકેએલસી)એ સંપૂર્ણ નાણાંકીય વર્ષ 2023-24 સાથે નાણાંકીય વર્ષ 2023-24ના ચતુર્થ ક્વાર્ટર (ત્રિમાસિક) (જાન્યુઆરી-માર્ચ) માટેના નાણાંકીય પરિણામોની પણ ઘોષણા કરી હતી. જેમાં અલાયદુ ચોખ્ખુ વેચાણ FY 24માં 4% વધ્યુ. અલાયદુ વેચાણ વોલ્યુમ FY 24માં 1% વધ્યુ.  કંપનીએ Q3FY24ના 79% વિરુદ્ધ Q4FY24માં 89% ક્ષમતા ઉપયોગિતા હાંસલ કરી છે. કંપનીના…

Read More

અશોક લેલેન્ડનો Q4 નફો 20% વધી રૂ. 900 કરોડ

અમદાવાદ, 24 મેઃ અશોક લેલેન્ડ લિમિટેડનો (ALL) ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં મધ્યમ અને હળવા કોમર્શિયલ વ્હીકલ (M&LCV) બંને સેગમેન્ટમાં તેના ઉત્પાદનોની મજબૂત માંગને કારણે 20 ટકા વધીને રૂ. 900 કરોડ થયો છે. Q4FY23 દરમિયાન ચેન્નાઈ સ્થિત ઓટોમેકરનો કર પછીનો નફો (PAT) રૂ. 751 કરોડ હતો. હિન્દુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપનીએ તેની કામગીરીમાંથી…

Read More

Hindalco Q4 નફો 31% વધી રૂ. 3,174 કરોડ

અમદાવાદ, 24 મેઃ હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 31.6 ટકાનો વધારો નોંધાવવા સાથે રૂ. 3174 કરોડ નોંધાવ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં નફો રૂ. 2,411 કરોડ હતો. કંપનીની ઓપરેશન્સમાંથી સ્ટેન્ડઅલોન આવક રૂ. 55,994 કરોડની સપાટીએ રહી હતી. હિન્દાલ્કોએ નાણાકીય વર્ષ 24 ના Q4 માં રૂ. 5,818 કરોડની સામે રૂ. 7,201 કરોડનો…

Read More