બીકન ટ્રસ્ટીશીપનો IPO 28 મેએ ખુલશે, પ્રાઇઝબેન્ડ રૂ. 57-60

અમદાવાદ, 23 મે: ડિબેન્ચર ટ્રસ્ટી બીકન ટ્રસ્ટીશીપ લિમિટેડનો આઇપીઓ તા. 28 મેએ ખૂલી રહ્યો છે. ઇશ્યૂ તા. 30 મેએ બંધ થશે. આઇપીઓની શેરદીઠ પ્રાઇસબેન્ડ રૂ. 57-60 રાખવામાં આવી છે.  એન્કર પોર્શન 27 મેએ ખૂલશે. કંપની એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. લોટ સાઇટ 2,000 ઇક્વિટી શેર્સનો રહેશે. આઇપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ…

Read More

APM ટર્મિનલ્સ પીપાવાવનો ચોખ્ખો નફો FY2024માં 9% વધી 34010 મિલીયન

અમદાવાદ, 23 મેઃ APM ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમીટેડ)એ FY23માં રૂ. 3,138.15 મિલીયનની તુલનામાં FY24માં 9% વૃદ્ધિ સાથે ચોખ્ખો નફો રૂ. 3,409.83 મિલીયન હાંસલ કર્યો છે. સમાન નાણાંકીય વર્ષમાં પાછલા વર્ષની રૂ. 9,169.50 મિલીયનની આવક સામે 8% વધુ રૂ. 9,884.29 મિલીયન હાંસલ કરી છે. સંયુક્ત ઇબીઆઇટીડીએ રૂ. 5,730.53 મિલીયનના સ્તરે છે, જે FY23ની રૂ….

Read More

Awfis Space Solutionsએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 268 કરોડ એકત્ર કર્યાં

અમદાવાદ, 23 મેઃ કો-વર્કિંગ સ્પેસ સંચાલક ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડે જાહેર ભરણા માટે તેના પ્રારંભિક શેર-સેલના એક દિવસ પહેલાં એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 268 કરોડ ઊભાં કર્યાં છે. કંપનીએ પ્રતિ શેર રૂ. 383ના અપર પ્રાઇઝ બેન્ડ ઉપર 32 ફંડ્સને 70.13 લાખ ઇક્વિટી શેર્સની ફાળવણી કરી છે. આ કિંમતે કંપનીએ રૂ. 268.61 કરોડ ઊભાં કર્યાં છે….

Read More

ટોરન્ટ પાવરનું રૂ. 4 અંતિમ ડિવિડન્ડ, વાર્ષિક નફો રૂ. 447 કરોડ

અમદાવાદ, 23 મેઃ ટોરન્ટ પાવર લિ.એ માર્ચ-24ના અંતે પુરાં થયેલા વર્ષ માટે જાહેરા કરેલા પરીણામ અનુસાર કંપનીએ શેરદીઠ ₹4.00ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. કુલ ડિવિડન્ડ ₹16.00 પ્રતિ ઈક્વિટી શેર છે, જેમાં ₹12.00ના વચગાળાના ડિવિડન્ડ અને ઈક્વિટી શેરદીઠ ₹4.00ના અંતિમ ડિવિડન્ડનો સમાવેશ થાય છે. માર્ચ 2024 ક્વાર્ટરમાં તેના એકીકૃત ચોખ્ખા નફામાં 7.6 ટકાનો ઘટાડો નોંધાયો…

Read More

રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગનો ચોખ્ખો નફો 23.94 ટકા વધી રૂ. 31.04 કરોડ

વડોદરા, 23 મે: રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડ (BSE: RATNAVEER)એ 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થયેલાં નાણાકીય વર્ષ માટે મજબૂત નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2024 માટે કંપનીનો ચોખ્ખો નફો 23.94 ટકા વધીને રૂ. 31.04 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2024 માટેની નાણાકીય હાઇલાઇટ્સમુજબ ચોખ્ખો નફો 23.94 ટકા વધીને રૂ. 31.04 કરોડ, આવકો વાર્ષિક…

Read More

NEW LISTING GODIGIT: રોકાણકારોને 12% રિટર્ન

ઇશ્યૂ પ્રાઇસ રૂ. 272 ખૂલ્યો 281.10 વધી 314.00 ઘટી 281.10 બંધ 305.75 સુધારો રૂ.24.65 સુધારો 12.41 ટકા અમદાવાદ, 23 મેઃ આજે લિસ્ટેડ થયેલી ગોડિજિટ ઇન્સ્યોરન્સ કંપનીનો આઇપીઓ રૂ. 272ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 281.10ની સપાટીએ ખૂલી તેજ સપાટીને બોટમ બનાવી ઇન્ટ્રા-ડે રૂ. 314નો હાઇ બનાવી છેલ્લે 305.75 બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં રૂ….

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.635 અને ચાંદીમાં રૂ.1632નો ઘટાડો

મુંબઈ, 23 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.63,114.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.15,455.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.47640 કરોડનો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવાર, 22 મેના રોજ મોડી રાત્રે પૂરા થતાં સત્ર સુધીમાં નેચરલ ગેસના…

Read More

IndiGo Q4 ચોખ્ખો નફો બમણો વધી રૂ.1895 કરોડ

અમદાવાદ, 23 મેઃ ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 1894.8 કરોડનો નફો નોંધાવ્યો હતો, કંપનીએ વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 919 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો પરંતુ Q4FY22માં રૂ. 1,680 કરોડની ખોટ નોંધાવી હતી. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઇન્ડિગોનો નફો 111 ટકા વધ્યો હતો. કામગીરીમાંથી કંપનીની આવક ગયા નાણાકીય વર્ષમાં રૂ….

Read More