Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો અટક્યો, ભારતી એરટેલ, મહિન્દ્રા સહિત 219 શેરો વર્ષની ટોચે

અમદાવાદ, 22 એપ્રિલઃ શેરબજારમાં ગત સપ્તાહે મોટા ઘટાડા નોંધાયા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ એક તબક્કે 689 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ 22250નું લેવલ જાળવી આગેકૂચ કરી રહ્યો છે. સુધારા તરફી ટ્રેન્ડ વચ્ચે ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત 219 શેરો વર્ષની ટોચે પહોંચ્યા છે. બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સમાં…

Read More

Fund Houses Recommendations: RELIANCE, TATAMOTORS, HDFCNBANK, VEDL, JIOFIN, TRENT, DIXON

અમદાવાદ, 22 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on Voltas: Upgrade to Buy on Company, raise target price at Rs 1800 from Rs 885 (Positive) Investec on Dixon: Maintain Buy on Company, raise…

Read More

RBIએ રાજકોટ નાગરિક સહકારી બેંક સહિત 5 સહકારી બેંકોને દંડ ફટકાર્યો

અમદાવાદ, 22 એપ્રિલઃ રિઝર્વ બેંકે રાજકોટ નાગરીક સહકારી બેન્ક સહિત પાંચ સહકારી બેન્કો ઉપર રૂ. 60.30 લાખની પેનલ્ટી ફટકારી છે. જ્યારે સાઈબાબા જનતા સહકારી બેંક, મહારાષ્ટ્રના નિર્દેશોની મુદત વધુ ત્રણ મહિના માટે લંબાવી હતી. આરબીઆઈએ જે બેંકો પર દંડ લગાવ્યો છે તેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક, જીલા સહકારી બેંક, કોટદ્વાર, રાજધાની નગર સહકારી બેંક, દેહરાદૂન…

Read More

STOCKS IN NEWS: HDFCAMC, IREDA, INDIA CEMENT, LAURAS LABS, NTPC, STAR CEMENT, ADANI PORTS, WIPRO

અમદાવાદ, 22 એપ્રિલઃ HDFC AMC: ચોખ્ખો નફો 43.8% વધીને ₹541 કરોડ વિરુદ્ધ ₹376.2 કરોડ, આવક 28.5% વધીને ₹695.4 કરોડ વિરુદ્ધ ₹541 કરોડ (YoY). (POSITIVE) અમરા રાજા: કંપનીએ આંધ્રપ્રદેશમાં ગ્રીનકો પાસેથી 700 MWP સોલર પ્રોજેક્ટ મેળવ્યો (POSITIVE) IREDA: કંપનીએ Q4FY24 માટે કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં રૂ. 337 કરોડનો 33%નો ઉછાળો નોંધાવ્યો હતો. (POSITIVE) ઈન્ડિયા સિમેન્ટ્સ: કંપની પરલી…

Read More

Market lens: માર્કેટમાં વધુ રિકવરી માટેના ચાન્સિસ વધ્યા, નિફ્ટી માટે 22000 રોક બોટમ

અમદાવાદ, 22 એપ્રિલઃ 19 એપ્રિલના રોજના નીચા સ્તરેથી મજબૂત રિકવરી અને બુલિશ પિયર્સિંગ લાઇન પ્રકારની પેટર્ન તેમજ ડબલ બોટમ પ્રકારની પેટર્નની રચના સાથે નિફ્ટીએ રિકવર થવાનું શરૂ કર્યું હોય તેવું લાગે છે અને આગામી સત્રોમાં વધુ રિકવરી જોવા મળી શકે છે નિફ્ટી માટે તાત્કાલિક રેઝિસ્ટન્સ 22,200-22,300 સ્તરની અપેક્ષા છે અને 22,000 નિફ્ટી માટે સપોર્ટ તરીકે…

Read More

Q4FY24 EARNING CALENDAR: આજે રિલાયન્સ અને રિલાયન્સ જિયોના પરીણામ

અમદાવાદ, 22 એપ્રિલઃ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો ફાઇનાન્સના પરીણામો જાહેર થશે. તે ઉપરાંત BIRLAMONEY, EPIGRAL, HATSUN, INDBANK, KESORAM, MAHLOG, RALLIS અને TEJASNET, TMBના પરીણામો પણ જાહેર થઇ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવકો રૂ. 2.25 લાખ કરોડથી વધી રૂ. 2.34 લાખ કરોડ અને ચોખ્ખો નફો રૂ.17265 કરોડ સામે વધી રૂ. 18248 કરોડ થવાની ધારણા બજાર…

Read More

હેલ્થ પ્લાન ખરીદવા માટે કોઈ વય મર્યાદા નથી: IRDAI

અત્યાર સુધી, વ્યક્તિઓ 65 વર્ષની ઉંમર સુધી નવી વીમા પૉલિસી ખરીદી શકતી હતી. પરંતુ હવે કોઈપણ વ્યક્તિ તેની ઉંમરને ધ્યાનમાં લીધા વગર નવી હેલ્થ પોલિસી ખરીદી શકે છે આરોગ્ય વીમા કંપનીઓ 60 મહિના પછી કોઈપણ દાવાને નકારી શકતા નથી અમદાવાદ, 20 એપ્રિલઃ એક મહત્વનો નિર્ણય જાહેર કરવા સાથે IRDAI એ સ્વાસ્થ્ય યોજનાઓ વેચવા માટે વીમા…

Read More

બે નવા ખેલાડીઓએ MF લાયસન્સ માટે અરજી કરી

કેપિટલમાઇન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને કોસ્મેઆ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સે SEBI પાસે MF લાઇસન્સ માટે અરજી કરી અમદાવાદ, 20 એપ્રિલઃ કોસ્મેઆ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ: PMS પ્રદાતા કેપિટલમાઇન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને વેલ્થ મેનેજમેન્ટ ફર્મ કોસ્મેઆ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સે SEBI પાસે મ્યુચ્યુઅલ ફંડ લાઇસન્સ માટે અરજી કરી છે. કેપિટલમાઇન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ એ બેંગલુરુ સ્થિત પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) ફર્મ છે અને દીપક…

Read More