અદાણીનો કોપર પ્લાન્ટ ગેમ ચેન્જર બનશે
અમદાવાદ, 12 એપ્રિલઃ અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડ ભારતની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમચેન્જર સાબિત થશે. 0.5-mtpa ના પ્રારંભિક ઉત્પાદન ધરાવતો આ પ્લાન્ટ પાંચ વર્ષમાં બમણાં ઉત્પાદનનું લક્ષ્યાંક ધરાવે છે. જેનાથી મેટલ ઈન્ડસ્ટ્રીમાં ભારતની ક્ષમતામાં તોતિંગ વધારો થશે. અદાણી ગ્રુપની યોજના કોપર સેક્ટરમાં ભારતને વૈશ્વિકસ્તરે ઉપર લઈ જવાની છે. ઈલેક્ટ્રિક વાહનો (EVs), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક્સ…
