દેવાના ડુંગર તળે દટાયેલી Vodafone Idea 18000 કરોડનો FPO 18 એપ્રિલે ખોલશે
અમદાવાદ, 13 એપ્રિલઃ દેવાના બોજા હેઠળ દટાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાઆગામી તા. 18 એપ્રિલે રૂ. 18000 કરોડના એફપીઓ (ફોલોઓન પબ્લિક ઓફર) સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એફપીઓ 22 એપ્રિલે બંધ થશે. કંપનીએ એફપીઓની શેરદીઠ પ્રાઈસ બેન્ડ રૂ. 10-11 નક્કી કરી છે. એન્કર બીડ 16 એપ્રિલે ખૂલશે. માર્કેટ લોટ 1298 શેર્સ અને તેના ગુણાંકમાં અરજી કરી…
