Electoral bonds: SBI ચેરપર્સને બોન્ડની તમામ વિગતો રજૂ કરતી એફિડેવિટ ECI સમક્ષ રજૂ કરી

અમદાવાદ, 21 માર્ચઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરપર્સન દિનેશ કુમાર ખારાએ 21 માર્ચે સુપ્રિમ કોર્ટમાં અનુપાલન હેઠળ એફિડેવિટ રજૂ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ધિરાણકર્તાએ ભારતીય ચૂંટણી પંચ (ECI)ને ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત તમામ વિગતો જાહેર કરી છે. એફિડેવિટ મુજબ, એસબીઆઈએ બોન્ડ ખરીદનારનું નામ, મૂલ્ય અને બોન્ડનો ચોક્કસ નંબર, બોન્ડને રોકડ કરનાર પક્ષનું નામ,…

Read More

FICCI-MoD  ડિફેન્સ કોન્કલેવ: સંરક્ષણમાં સ્વદેશીકરણમાં MSMEની નિર્ણાયક ભૂમિકા

અમદાવાદ, 21 માર્ચ: ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI) દ્વારા રાજ્ય કક્ષાના ડિફેન્સ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. જેમાં નિષ્ણાંતોએ મિડિયમ, સ્મોલ  એન્ડ માઇક્રો આંતરપ્રિન્યોર (MSME) સંરક્ષણ ઉત્પાદનમાં સ્વદેશીકરણ વધારવા અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. “આત્મનિર્ભર ગુજરાતઃ અપગ્રેડિંગ ધ MSME ઈન ડિફેન્સ” થીમ પર કોન્કલેવ યોજાયો હતો. જેમાં MSMEના યોગદાન દ્વારા સંરક્ષણ…

Read More

સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને વિદેશી ETFમાં રોકાણ પ્રવાહ સ્વીકારવાનું બંધ કરવા નિર્દેશ કર્યો

અમદાવાદ, 21 માર્ચઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI)ને વિદેશી ETFમાં રોકાણ કરતા ફંડ્સમાં નાણાપ્રવાહ સ્વીકારવાનું બંધ કરવા નિર્દેશ કર્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે વિદેશી શેરો અને ભંડોળમાં રોકાણ કરવા માટે તેની $7 અબજની મર્યાદાને સમાપ્ત કર્યાના બે વર્ષ પછી આ પગલું આવ્યું છે; મર્યાદા સમાપ્ત વિદેશી…

Read More

મોતિલાલ ઓસ્વાલ AMCએ મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી રિયલ્ટી ETF અને મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી સ્મોલકેપ 250 ETF લોન્ચ કર્યા

મુંબઈ, 21 માર્ચ 2024: મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (MOAMC) એ મોતિલાલ ઓસવાલ નિફ્ટી રિયલ્ટી ETF અને મોતિલાલ ઓસવાલ નિફ્ટી સ્મોલકેપ 250 ETF લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી રિયલ્ટી ETFનો ઉદ્દેશ્ય રોકાણકારોને રિયલ્ટી સેક્ટરની વૃદ્ધિની સંભાવનામાં ભાગ લેવાની તક પૂરી પાડવાનો છે અને તેનું ભારતનું પ્રથમ ETF રિયલ્ટી શેરોમાં એક્સપોઝર ઓફર કરે…

Read More

પતંજલિના MD બાલકૃષ્ણએ ભ્રામક જાહેરાતો પર સુપ્રિમ કોર્ટની નોટિસ બાદ બિનશરતી માફી માગી

અમદાવાદ, 21 માર્ચઃ પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ 21 માર્ચે કંપનીના ઉત્પાદનોની અસરકારકતા વિશે ભ્રામક જાહેરાતો જારી કરવા અને આધુનિક દવાઓની અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવવા બદલ સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી છે. બાલકૃષ્ણ અને કંપનીના કો-ફાઉન્ડર યોગ ગુરુ રામદેવની કંપનીએ તેના ઉત્પાદનો અને તેમની ઔષધીય અસરકારકતાની જાહેરાત કરવા અંગે આપેલા બાંયધરીનું પાલન…

Read More

સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક મૂકતી અરજી ફગાવી

અમદાવાદ, 21 માર્ચઃ સુપ્રિમ કોર્ટના જજ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક લગાવવાની અરજી ફગાવી છે, તેમણે કહ્યું છે કે, ચૂંટણી પંચ એક્ઝિક્યુટીવના આંગળીના ટેરવા નીચે નથી. આ સ્ટેજ પર અમે કાયદાને રોકી શકતા નથી, જે માત્ર અરાજકતા અને અનિશ્ચિતા તરફ દોરી જશે. સુપ્રિમ કોર્ટે 2023ના કાયદા હેઠળ ચૂંટણી પંચના નવા કમિશનરની…

Read More

IPO Listing: ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ 11 ટકા પ્રીમિયમે લિસ્ટેડ

અમદાવાદ, 21 માર્ચઃ ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ આજે બીએસઈ ખાતે 11.11 ટકા પ્રીમિયમે રૂ. 795ના સ્તરે લિસ્ટેડ થયો છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 715 છે. જો કે, બાદમાં શેર ઘટી 740ની રેકોર્ડ બોટમે પહોંચ્યા બાદ 11.43 વાગ્યે 5.12 ટકા પ્રીમિયમે 751.60ના સ્તરે સ્થિર ટ્રેડ થઈ રહ્યા હતા. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝે ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં 4…

Read More

Stocks in News: Listing of KRYSTAL INTEGRATED SERVICES

Symbol: KRYSTAL Series: Equity “B Group” BSE Code: 544149 ISIN: INE0QN801017 Face Value: Rs 10/- Issued Price: Rs 715/- per share અમદાવાદ, 21 માર્ચઃ RVNL: Company emerges lowest bidder for a project worth ₹167.28 crore of SER HQ-Electrical/South Eastern Railway. (Positive) Prince Pipes: Company has signed an asset purchase agreement with Klaus Waren Fixtures, for…

Read More