Fund Houses Recommendations: DMART, RELIANCE, BAJAJFINANCE, BSE, IOC, BHARTIAIR, MGL

અમદાવાદ, 21 માર્ચઃ અગ્રણી બ્રોકર્સ અને ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે કરાયેલી ભલામણો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. CLSA on DMart: Initiate Buy on Company, target price at Rs 5107 (Positive) HSBC on Cummins: Upgrade to Buy on Company, target price at Rs 3300 (Positive) MOSL on Reliance…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી ગેપઅપથી ખૂલે તેવી શક્યતા, સપોર્ટ 21742 અને 21911 રેઝિસ્ટન્સ

અમદાવાદ, 21 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો ગેપ-અપ ખૂલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 146 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે મજબૂત શરૂઆત સૂચવે છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) મીટિંગના પરિણામ પહેલા રોકાણકારો સાવચેતી રાખતા હોવાથી 20 માર્ચના રોજ બજાર સાધારણ સુધારા સાથે બંધ થયું હતું અને  સેન્સેક્સ 89.64 પોઈન્ટ અથવા 0.12…

Read More

IPO Return Fall: 2024માં લિસ્ટેડ 20 IPOમાં રોકાણકારોની મૂડી 20% ઘટી

અમદાવાદ, 20 માર્ચઃ શેરબજાર વૈશ્વિક પડકારો, વ્યાજદરોમાં વધ-ઘટની સ્થિતિમાં વૈશ્વિક બજારોની સથવારે સતત કરેક્શન મોડમાં તૂટી રહ્યા છે. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ગાબડાં બાદ માત્ર 89.84 પોઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો છે. સેકેન્ડરી માર્કેટની વોલેટિલિટીના પગલે પ્રાઈમરી માર્કેટમાં બેક-ટુ-બેક ચાર આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવ્યું છે. આઇપીઓ ફંડિંગથી માંડીને અન્ય મુદ્દાઓ ઉપર સેબીના આકરાં વલણના કારણે…

Read More

લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં, 4 જૂને મતગણતરી, ગુજરાતમાં 7મી મે એ

ભારતીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024માં પૂરો થઇ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ભારતના તમામ રાજ્યોમાં ચૂંટણીની તારીખથી માંડીને મતગણતરી અને પરીણામોની જાહેરાત થઇ ગઇ છે. પહેલો તબક્કો 21 રાજ્યોની 102 સીટ માટે 20 માર્ચે નોટિફિકેશન બહાર 19 એપ્રિલે મતદાન થશે બીજો તબક્કો 13 રાજ્યોની 89…

Read More

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક-હેલ્થ બેલેન્સ મેળવવા સેમિનાર યોજાયો

અમદાવાદ, 20 માર્ચઃ  GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક- હેલ્થ બેલેન્સ મેળવવા બાબતે એક ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના સ્વાગત પ્રવચનમાં GCCI BWC ના ચેરપર્સન શ્રીમતી કાજલબેન પટેલે જણાવ્યું કે વર્તમાન સ્પર્ધાત્મક સમયમાં મહિલાઓ પણ દિન-પ્રતિદિન વ્યાપાર, વ્યવસાય તેમજ જાહેર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભાગ લઇ રહેલ છે તેમજ સાથે સાથે તેઓએ પોતાના કુટુંબનું પણ ધ્યાન…

Read More

ટ્રસ્ટ ફિનટેકનો IPO 26 માર્ચે, પ્રાઇસબેન્ડ રૂ. 95-101

અમદાવાદ, 20 માર્ચઃ SaaS પ્રોડક્ટ કેન્દ્રિત ફિનટેક સોફ્ટવેર સોલ્યુશન્સના પ્રોવાઇડર ટ્રસ્ટ ફિનટેક લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) મંગળવાર, 26 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન શુક્રવાર, 22 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ ગુરૂવાર, 28 માર્ચ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 63.45 કરોડ (અપર બેન્ડ ઉપર) ઊભા કરવાની તથા એનએસઇ ઇમર્જ ઉપર…

Read More

MCX: ક્રૂડ તેલનો વાયદો રૂ.66 ઘટ્યો

મુંબઈ, 20 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.26,916.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,136.13 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20778.45 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,599ના ભાવે…

Read More

ભાજપે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની શક્તિ ટીપ્પણી પર ચૂંટણી પંચને ફરિયાદ કરી

અમદાવાદ, 20 માર્ચઃ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ‘શક્તિ’ ટિપ્પણી પર ભારતીય ચૂંટણી પંચ (EC)ને ફરિયાદ કરી છે. બીજેપીએ કહ્યું કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓમાં ‘દુર્ભાવપૂર્ણ’ સ્વર છે, અને તે ‘ઘૃણાસ્પદ’ નિવેદને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.” એવું માનવામાં આવે છે કે હિંદુ ધર્મમાં, દેવી દુર્ગા સૌથી આદરણીય દેવીમાંની એક છે, અને…

Read More