Hyundai IPO બે વાગ્યા સુધીમાં ગણો ભરાયો, QIB 5.93 ગણો, રિટેલ 44% ભરાયો
અમદાવાદ, 17 ઓક્ટોબરઃ Hyundai India IPO ને ગુરુવારે બિડિંગના ત્રીજા દિવસે 2x સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ દ્વારા રૂ. 27,870 કરોડના પ્રારંભિક શેર વેચાણમાં 9.98 કરોડ શેરની સામે . બપોરે 2 વાગ્યે NSE ડેટા અનુસાર 19.96 કરોડ શેરની બિડ મળી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટેની કેટેગરીએ 5.93 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું જ્યારે…
