ABRIL PAPER TECH LTD.  IPO  દ્વારા રૂ. 13.42 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

Abril Paper Tech Limited IPO Opens on August 29, 2025 IPO Closes on September 02, 2025 Issue Price Rs. 61 Per Share Issue Size 22.00 lakh shares – up to Rs. 13.42 crore Lot Size 4000 Shares (2 lots) Listing on BSE SME Listing Date September 05, 2025 અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ સુરત સ્થિત લિડિંગ મેન્યુફેક્ચરર…

Read More

સનાથન ટેક્સટાઇલ્સે પંજાબમાં ગ્રીન મેન્યુફેક્ચરિંગ સુવિધામાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ કર્યું

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ સનાથન ટેક્સટાઇલ લિમિટેડે પંજાબના વઝીરાબાદમાં તેની અદ્યતન ઉત્પાદન સુવિધા ખાતે વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરીને કંપનીની વિકાસની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હાંસલ કર્યાંની ગૌરવભેર જાહેરાત કરી છે. કંપનીએ તેના વિસ્તરણની દિશામાં પ્રથમ પગલું ભરતાં કન્ટિન્યુઅસ પોલિમરાઇઝેશન (સીપી) લાઇન સાથે આજે પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે. આ સુવિધાએ દૈનિક 350 ટન સાથે ઉત્પાદન શરૂ…

Read More

RELIANCE એ પેટાકંપની Reliance Intelligence ની રચનાની જાહેરાત

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ  રિલાયન્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં એક નવી સબસિડિયરીની રચના કરી છે. મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું કે, “રિલાયન્સના ડીપ-ટેક એન્ટરપ્રાઇઝમાં પરિવર્તનના કેન્દ્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પહેલેથી જ છે તેનો મને ગર્વ છે. આ એજન્ડામાં વધુ ધ્યાન અને ગતિ લાવવા માટે, આજે મને નવી સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રિલાયન્સ ઈન્ટેલિજન્સ,ની રચનાની જાહેરાત કરતાં અત્યંત આનંદ અને…

Read More

RELIANCE JIO નો IPO 2026માં આવશે

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ડિજિટલ સેવાઓ આપતી કંપની જિયોએ 2026ના પ્રથમ છમાસિક ગાળા સુધીમાં લિસ્ટિંગના લક્ષ્ય સાથે IPO માટે અરજી કરવાની યોજનાની પુષ્ટિ કરી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કંપની ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહી છે. આ યોજના આવશ્યક મંજૂરીઓને આધીન…

Read More

GODREJ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપ (GEG) એ સેફલોગ સ્માર્ટ IoT સોલ્યુશન લોન્ચ કર્યું

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ  ઔદ્યોગિક કામગીરીમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા માટેના એક વ્યૂહાત્મક પગલાના ભાગરૂપે, ગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપ (GEG)ના મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ (MHE) બિઝનેસે સેફલોગ વ્હીકલ મોનિટરિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. આ એક અદ્યતન IoT-સજ્જ સોલ્યુશન છે જે ફોર્કલિફ્ટની કામગીરીમાં સલામતી, કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે પ્રોએક્ટિવ મેન્ટેનન્સ અને ડેટા-આધારિત નિર્ણય…

Read More

ADANI POWER ને મધ્યપ્રદેશમાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવરનો LoA મળ્યો

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ અદાણી પાવર લિ.ને મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના નવા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરી પાડવા માટે એમપી પાવર મેનેજમેન્ટ કંપની લિ. (MPPMCL) દ્વારા લેટર ઓફ એવોર્ડ (LoA)  એનાયત થયો છે. મધ્યપ્રદેશમાં વધી રહેલા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે તેની સતત વધતી જતી વીજળી માંગને પહોંચી વળવામાં આ પ્રકલ્પ મદદરુપ…

Read More

TORRENT POWER મધ્યપ્રદેશમાં 1,600 મેગાવોટ કોલસા આધારિત થર્મલ પાવર પ્રોજેક્ટ વિકસાવશે

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ટોરેન્ટ પાવર લિમિટેડને પોતાના 1,600 મેગાવોટ કોલસા આધારિત નવા થર્મલ પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાની વીજળી પુરી પાડવા માટે MP પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ (MPPMCL) તરફથી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. MPPMCL દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઇને કંપનીએ રૂ. 5.829/kWh ના ટેરિફ પર આ LoA પ્રાપ્ત કર્યો…

Read More

TORRENT GROUP દ્વારા અમદાવાદમાં ઐતિહાસિક સરદાર બાગનું રીનોવેશન

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ શાખા યુ.એન.એમ. ફાઉન્ડેશને પોતાની પ્રતિતિ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલ અને સંચાલિત પુનઃસ્થાપિત સરદાર બાગ રવિવારે અમદાવાદના નાગરિકોને સમર્પિત કર્યો. શહેરમાં પર્યાવરણીય સંવાદિતા અને કુદરતી ભવ્યતાના વારસાને પુનર્જીવિત કરતા આ બગીચાનું ગાંધીનગર લોકસભા વિસ્તારના માનનીય સાંસદ અને ભારત સરકારના માનનીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્દ હસ્તે ઉદ્ઘાટન…

Read More