કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ‘વાસોગ્રેન પ્લસ’ના લોન્ચીંગ સાથે માઈગ્રેન મેનેજમેન્ટમાં નવો બેંચમાર્ક સ્થાપિત કર્યો
, અમદાવાદ, 5 ઓગસ્ટ 2025: કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ‘વાસોગ્રેન પ્લસ’ દવા, ચિકિત્સા લોન્ચ કરી છે. તે એક નવીનતમ, ડ્યુઅલ-એક્શન ફોર્મ્યુલેશન છે, જેની રચના પુખ્ત વયના અને કિશોરો બંનેમાં, રોગના લક્ષણ સાથે અથવા તેની વગર માઇગ્રેન (અસહનીય માથાના દુખાવા)ની સારવાર માટે કરવામાં આવી છે. આ નવા લોન્ચિંગ સાથે કંપનીએ, નવીન અને સુલભ હેલ્થકેર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ…
