TATA ASSET MANAGEMENT અને EQUAL-ONEMONEY દ્વારા ‘પોર્ટફોલિયો 360’ લોન્ચ કર્યો
અમદાવાદ, 8 ઓક્ટોબર: ઇક્વલ-વનમની સાથેના સહયોગમાં ટાટા એસેટ મેનેજમેન્ટે પોર્ટફોલિયો 360 રજૂ કર્યો છે જે ટાટા મ્યુચ્યુઅલ ફંડ એપ પર ઉદ્યોગનું સૌપ્રથમ ફીચર છે જેનો ઉદ્દેશ્ય રોકાણકારોને તેમના સમગ્ર ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોનો એકીકૃત, પારદર્શક અને એક્શનેબલ વ્યૂ પૂરો પાડવાનો છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 ખાતે રજૂ કરાયેલો પોર્ટફોલિયો 360 વ્યાપક નાણાંકીય આંતરદ્રષ્ટિ તથા આયોજન માટે સિંગલ પ્લેટફોર્મ…
