BROKERS CHOICE: NEULANDLAB, BRITANIA, NESTLE, TATACONSUM, COLGATE, DABUR, COFORGE, HCLTECH, CEMENT, STEEL, FMCG, GSTREFORM, NETWEB, POLYMED, ITCHOTEL

MUMBAI, 4 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MOSL on L&TFH: Maintain Buy on Company, target price at Rs 260/Sh (Positive) Nuvama on Neuland Labs: Initiate Buy on Company, target price at Rs 17700/Sh…

Read More

માર્કેટ લેન્સઃ GST રેટકટની પોઝિટિવ ઇફેક્ટ જોવા મળી શકે, NIFTY માટે સપોર્ટ 24586- 24458, રેઝિસ્ટન્સ 24790- 24866

જો નિફ્ટી ફરીથી મજબૂત બને અને 24,750થી ઉપર ટકી રહે, તો આગામી સત્રોમાં 24,800 પોઇન્ટનું લેવલ (50-દિવસના EMA સાથે સુસંગત) અને 25,000 મુખ્ય લેવલ્સ જોવા મળશે. તેનાથી વિપરીત, જો નિફ્ટી આ ઝોનથી ઉપર ટકી રહેવામાં નિષ્ફળ જાય, તો તે કોન્સોલિડેશન તબક્કામાં રહી શકે છે, તાત્કાલિક સપોર્ટ 24,500 પર રહેશે, ત્યારબાદ 24,400-24,300 રેન્જમાં મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 24965, +152.0 points/ +0.61%

MUMBAI, 4 SEPTEMBER: Asian markets opened in the green zone as Nikkei and Taiex are outperforming versus peers. U.S. stock index futures are trading sideways after gains in Alphabet and bets on interest rate cuts boosted Wall Street during the session, with focus now turning to key upcoming payrolls data. Dow Future (US):  45208, -63.0…

Read More

Stocks in News: POLYMED, BHEL, RAILTEL, LTTS, MARUTI, SWIGGY,  GHVINFRA, JSWSTEEL, SPMLInfra, VEDANTA

AHMEDABAD, 4 SEPTEMBER: FMCG/ Consumer Durables/ Dairy products/Insurance/ Agri/ Automobiles/ Cement/ Healthcare/ Insurance stocks: GST gets a big reset: 90% of items move into 5% & 18% slabs. New rates will be effective September 22 (Positive) Polymed: Company acquires Netherlands-based PendraCare Group (Positive) BHEL: Company bags order worth ₹2,600 Cr from MB Power for Anuppur…

Read More

INCRED MONEY એ ડિજિટલ સોનું અને ચાંદી લોન્ચ કર્યું

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ ઇનક્રેડ ગ્રુપની રિટેલ વેલ્થ-ટેક શાખા, ઇનક્રેડ મની, MMTC-PAMPની સાથે ભાગીદારીમાં ડિજીટલ સોનું અને ચાંદી લોન્ચ કરવાની જાહેરાત કરે છે. MMTC-PAMP,  PAMP SA (સ્વિટ્ઝરલેન્ડ) અને ભારત સરકારના સાહસ MMTC લિમિટેડનું સંયુકત સાહસ છે અને ભારતના એકમાત્ર LBMA-માન્યતા પ્રાપ્ત ગુડ ડિલિવરી ગોલ્ડ અને સિલ્વર રિફાઇનર છે. ફક્ત રૂ.10 ના પ્રારંભિક રોકાણ સાથે આ પ્રોડક્ટનો…

Read More

Laxmi Goldorna House Ltd ને Laxmi Infraspace Pvt Ltd સાથે વ્યૂહાત્મક મર્જર માટે મંજૂરી મળી

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ ગતિશીલ પ્રમાણિત કંપની અને રિયલ એસ્ટેટ ક્ષેત્રની અગ્રણી લક્ષ્મી ગોલ્ડઓર્ના હાઉસ લિમિટેડ (LGHL) એ આજે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, લક્ષ્મી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ યોજના માટે સફળતાપૂર્વક મંજૂરીની જાહેરાત કરી. 1 એપ્રિલ થી અમલમાં આવેલું આ મહત્વપૂર્ણ મર્જર, ભારતના સ્પર્ધાત્મક હાઉસિંગ બજારોમાં ઓપરેશનલ કાર્યક્ષમતા, સ્ત્રોતનો મહત્તમ…

Read More

ADANI POWER ને ધીરૌલી ખાણમાં કામ શરૂ કરવા મંજૂરી

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ અદાણી પાવર લિ.ના જણાવ્યાનુસાર તેને મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં આવેલી ધીરૌલી ખાણમાં કામકાજ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલય તરફથી મંજૂરી મળી છે. આ મહત્વપૂર્ણ વિકાસ અદાણી પાવરને કાચા માલની સુરક્ષામાં વધારો કરશે, જે ક્ષેત્રમાં તેની અગ્રણી સ્થિતિને મજબૂત બનાવશે. અદાણી પાવરની પેટાકંપની મહાન એનર્જન લિ.ની માલિકીની ધીરૌલી ખાણ, વાર્ષિક મહત્તમ 6.5…

Read More

સીટ્રોએન ઇન્ડિયાએ એચડીએફસી બેંક સાથે સહભાગીદારી કરી

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ વાહન ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવવા તથા ગ્રાહકો અને ડીલરો બંને માટે નાણાકીય સુલભતા વધારવાના સહિયારા વિઝનની સાથે, સીટ્રોએન ઇન્ડિયાએ શ્રેષ્ઠ રીટેઇલ અને ડીલર ફાઇનાન્સ સોલ્યુશન્સ પૂરાં પાડવા ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંક સાથે સહભાગીદારી કરી છે. આ વ્યૂહાત્મક પગલું સ્ટેલેન્ટિસ-એચડીએફસીના ગઠબંધનને વધુ મજબૂત બનાવે છે, જેના પગલે એચડીએફસી બેંક…

Read More