નિફ્ટી માટે નેક્સ્ટ ટાર્ગેટ 18900- 19000, ICICI, ACC, HDFC BANK, HINDALCO ખરીદો
અમદાવાદ, 22 જૂન
નિફ્ટી માટેના ઇન્ટ્રા-ડે ટાર્ગેટ્સ 18900- 19000 જણાય છે. પરંતુ જો 18700 આજના દિવસમાં જ તોડે તો હેવી કરેક્શનની શક્યતા ગણવી. જે 100માંથી 95 ટકા જણાતી નથી. જો અને તોની સ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે ટ્રેડિંગ સ્ટ્રેટેજી સ્ટોપલોસ સાથે ઘડવી જરૂરી રહેતી હોય છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ICICI, ACC, HDFC BANK, HINDALCO ખરીદવાની પણ ભલામણ થઇ રહી છે.
બુધવારે સેન્સેક્સે 195 પોઇન્ટના સુધારા સાથે 63523 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જે ઇન્ટ્રા-ડે 63588 પોઇન્ટની ઓલટાઇમ હાઇ પછીની સપાટી છે.
(Report by STOXBOX)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)