ઇન્ટ્રા-ડે પિક્સઃ એશિયન પેઇન્ટસ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, ડાબર, GPPL
અમદાવાદ, 26 જૂનઃ શુક્રવારે નિફ્ટીએ ગેપડાઉન શરૂઆત કર્યી બાદ 18700 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલ્સ તોડી છે. સોમવારે શરૂઆત 40 પોઇન્ટના સુધારા આસપાસ થયેલી છે. તે જોતાં માર્કેટમાં બાઉન્સબેકની શક્યતા જણાય છે. છતાં ઇન્ટ્રાડે ટ્રેડર્સ 18800નું રેઝિસ્ટન્સ ક્રોસ થાય ત્યાં સુધી તેજી માટે રાહ જોઇ શકે છે. પરંતુ જો નિફ્ટી ઇન્ટ્રા-ડે 18600ની સપાટી પણ ગુમાવે તો પછી તેજીનો વેપાર કરવા માટે થોડી રાહ જોવાની સલાહ છે. ઇન્ટ્રા-ડે પિક્સ માટે એશિયન પેઇન્ટસ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, ડાબર, જીપીપીએલ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
(report by stoxbox)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)