માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ19626- 19580, રેઝિસ્ટન્સ 19751- 19829, બર્જર પેઇન્ટ ખરીદો
અમદાવાદ, 25 જુલાઇઃ નિફ્ટી-50એ સોમવારે સપ્તાહના પ્રારંભે જ 100 પોઇન્ટની સાંકડી વોલેટિલિટી વચ્ચે પ્રોફીટ બુકિંગ નોંધાવ્યું હતું ખાસ કરીને મિડકેપ્સ અને ઇન્ડેક્સ આધારીત સ્ટોક્સમાં જેના કારણે તે પાંચ દિવસની નીચી સપાટીએ પહોંચ્યા છે. સુધારાની આગેકૂચ માટે નિફ્ટીએ 19600 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવી જરૂરી રહેશે. સાથે સાથે પ્રોફીટ બુકિંગ પ્રેશર પણ હળવું બને તે જરૂરી રહેશે. જો આ સપાટી તૂટે તો પ્રોફીટ બુકિંગનો માહોલ પેનિક સેલિંગનો બની શકે છે. ઉપરમાં એકવાર 19900 ઉપર ક્રોસ થવા સાથે બંધ આપે તો 20000 માટેની શક્યતા વધી જાય છે. સૌથી મજબૂત સપોર્ટ માટે આપણે 20 દિવસની એવરેજ મુજબ 19425 પોઇન્ટની સપાટીને મજબૂત ટેકાની સપાટી ગણાવી શકીએ.
BANK NIFTY આઉટલૂકઃ સપોર્ટ 45791- 45658, રેઝિસ્ટન્સ 46123- 46324
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)