Skip to content
August 14, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
અંકિત જેમ્સ, ડી બિયર્સ સાઇટહોલ્ડર, ‘Eyora Jewels’ સાથે રિટેલ ક્ષેત્રમાં પ્રવેશ્યું 01
August 14, 2026August 14, 2026
02
Business
Elections Politics Sentiment
લિંકન ફાર્માસ્યુટિકલ્સ: Q1માં 30.90% વૃદ્ધિ સાથે રૂ. 36.23 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો
03
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
ઇન્ડિયાફર્સ્ટ લાઇફે ગોલ્ડ ટર્મ પ્લાન લોન્ચ કર્યો
04
FLASH NEWS
ઈકોનોમી
India’s Gem & Jewellery Exports Rise 2.44% to US$ 9.17 Billion in April–July 2026
05
Business
Elections Politics Sentiment
હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સનો IPO 17 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.57-60
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • ઓગસ્ટમાં સેન્સેક્સ 1696 પોઈન્ટ તૂટ્યોઃ સપ્ટેમ્બરની શરૂઆતમાં 555 પોઈન્ટ ઉછળ્યો
  • શેર બજાર

ઓગસ્ટમાં સેન્સેક્સ 1696 પોઈન્ટ તૂટ્યોઃ સપ્ટેમ્બરની શરૂઆતમાં 555 પોઈન્ટ ઉછળ્યો

businessgujaratSeptember 1, 2023September 1, 202301 mins

રોકાણકારોએ રૂ. 2.93 લાખ કરોડ ગુમાવ્યા બાદ સપ્ટેમ્બરમાં સુધારો…

નિફ્ટી સાત દિવસ બાદ 19400ની સાયકોલોજિકલ સપાટી પર બંધ

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ઓગસ્ટમાં મોટાપાયે વેચવાલીનો માહોલ સર્જાયા બાદ 1લી સપ્ટેમ્બરે જ રોકાણકારોની મૂડીમાં રૂ. 2.82 લાખ કરોડનો વધારો થતાં રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઓગસ્ટ માસમાં સેન્સેક્સ 1696.26 પોઈન્ટ, જ્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું થયુ હતું. જો કે, સપ્ટેમ્બરના પ્રથમ દિવસે જ સેન્સેક્સ 555.75 પોઈન્ટ ઉછળી 65387.16 અને, નિફ્ટી પણ 181.50 પોઈન્ટના ઉછાળા સાથે 19435.30ની સપાટીએ બંધ રહ્યો હતો.

શેરબજારના રોકાણકારોએ ઓગસ્ટમાં 2.93 લાખ કરોડની મૂડી ગુમાવી હતી. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, વૈશ્વિક આર્થિક પડકારો અને પ્રોફિટ બુકિંગના ભાગરૂપે ઓગસ્ટ માસમાં વેચવાલીનું પ્રેશર વધ્યું હતું. આજે બજાર વધવા પાછળનું કારણ સાર્વત્રિક લેવાલીનો માહોલ હતો. અમેરિકાના રોજગારીના પોઝિટીવ આંકડાઓ અને ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનો વધ્યા હોવાના અહેવાલોના પગલે આજે શેરબજારો ગ્રીન ઝોનમાં રહ્યા હતા.

સેલ ઈન ઓગસ્ટ

વિગત31-7-2331-8-23ઘટાડો
સેન્સેક્સ66527.6754831.41-1696.26
નિફ્ટી19753.8019253.80-500.00

જિઓ ફાઈ.ના શેરમાં અપર સર્કિટ

જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર આજે 4.99 ટકા અપર સર્કિટ સાથે 245.30ની સપાટીએ પહોંચ્યા હતા. આજે જિઓ ફાઈનાન્સના શેર એસએન્ડપી બીએસઈ ઈન્ડાઈસિસમાંથી દૂર કરાયા બાદ વોલ્યૂમ વધ્યા હતા. સેન્સેક્સ પેકના 30 શેરો પૈકી એલએન્ડટી, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે સિવાયના તમામ 26 શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. જેમાં એનટીપીસી સૌથી વધુ 4.84 ટકા ઉછળ્યો હતો.

સ્મોલકેપ, મિડકેપ અને ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ

સુધારાના માહોલ વચ્ચે આજે સ્મોલકેપ, મિડકેપ અને ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. ટેલિકોમ સેગમેન્ટમાં રેલટેલ 15.98 ટકા, એમટીએનએલ 11.55 ટકા, વોડાઆઈડિયા 10.83 ટકા ઉછળ્યો હતો. મિડકેપ સેગમેન્ટમાં ભેલ સૌથી વધુ 12.20 ટકા, આઈઆરએફસી 10.83 ટકા અને સ્મોલકેપ સેગમેન્ટમાં રોસેલ ઈન્ડિયા 16.50 ટકા, પોકરણ 16.38 ટકા ઉછળ્યો હતો.

સેક્ટોરલ ઈન્ડેક્સ ઐતિહાસિક ટોચે

ઈન્ડેક્સઓલટાઈમ હાઈબંધઉછાળો
સ્મોલકેપ37460.2437420.530.75 ટકા
મિડકેપ31461.2631435.620.75 ટકા
ટેલિકોમ2002.081993.422.73 ટકા
Tagged: BSE investors Jio financial share price markets NSE STOCK MARKET INVESTMENT stocks stocks to buy

Post navigation

Previous: પ્યોર-પ્લે BPC બ્રાન્ડ્સે 30 અબજ ડોલરના ભારતીય BPC બજારોને વેગ આપ્યોઃ સ્પેશિયલ રિપોર્ટ
Next: મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલે $2.5 અબજ એકત્ર કરવા બેઠકો શરૂ કરી

Related News

અંકિત જેમ્સ, ડી બિયર્સ સાઇટહોલ્ડર, ‘Eyora Jewels’ સાથે રિટેલ ક્ષેત્રમાં પ્રવેશ્યું

BUSINESSGUJARAT.INAugust 14, 2026August 14, 2026 0

લિંકન ફાર્માસ્યુટિકલ્સ: Q1માં 30.90% વૃદ્ધિ સાથે રૂ. 36.23 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો

BUSINESSGUJARAT.INAugust 14, 2026August 14, 2026 0

Share Market

  • અંકિત જેમ્સ, ડી બિયર્સ સાઇટહોલ્ડર, ‘Eyora Jewels’ સાથે રિટેલ ક્ષેત્રમાં પ્રવેશ્યું
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    August 14, 2026
  • લિંકન ફાર્માસ્યુટિકલ્સ: Q1માં 30.90% વૃદ્ધિ સાથે રૂ. 36.23 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    August 14, 2026
  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફે ગોલ્ડ ટર્મ પ્લાન લોન્ચ કર્યો
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    August 14, 2026
  • India’s Gem & Jewellery Exports Rise 2.44% to US$ 9.17 Billion in April–July 2026
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    August 14, 2026

IPO

  • હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સનો IPO 17 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.57-60
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Indel Money Announces Public Issue of NCDs of ₹500 crore
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • Indel Money Limitedએ રૂ. 500 કરોડ સુધી એકત્ર કરવા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ના પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી
    In IPO

Commodities

  • લિંકન ફાર્માસ્યુટિકલ્સ: Q1માં 30.90% વૃદ્ધિ સાથે રૂ. 36.23 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • India’s Gem & Jewellery Exports Rise 2.44% to US$ 9.17 Billion in April–July 2026
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સનો IPO 17 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.57-60
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • MARKET LENS: નેગેટિવ ગિફ્ટ નિફ્ટી, નેગેટિવ સેન્ટિમેન્ટ, નેગેટિવ જિયો- પોલિટિકલ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • TVS મોટર કંપનીએ અમદાવાદમાં મેસર્સ તિરૂસાઈ ઓટોલિંક ડીલરશીપ શરૂ કરી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • અંકિત જેમ્સ, ડી બિયર્સ સાઇટહોલ્ડર, ‘Eyora Jewels’ સાથે રિટેલ ક્ષેત્રમાં પ્રવેશ્યું
  • લિંકન ફાર્માસ્યુટિકલ્સ: Q1માં 30.90% વૃદ્ધિ સાથે રૂ. 36.23 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો
  • ઇન્ડિયાફર્સ્ટ લાઇફે ગોલ્ડ ટર્મ પ્લાન લોન્ચ કર્યો
  • India’s Gem & Jewellery Exports Rise 2.44% to US$ 9.17 Billion in April–July 2026
  • હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સનો IPO 17 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.57-60
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US