Fund Houses Recommendations: Ashok Leyland, Jindal Stainless, Varun Bev, Zomato, Maruti
અમદાવાદ, 20 ડિસેમ્બરઃ ધીરે ધીરે શિયાળાની ઠંડી જે રીતે કાતિલ રૂપ ધારણ કરી રહી છે. તે રીતે ભારતીય શેરબજારોની તેજી પણ ધીરે ધીરે ફુલ ગુલાબીમાંથી આગઝરતી તેજી તરફ ડાઇવર્ટ થઇ રહી છે. બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ સહિતના માર્કેટ નિષ્ણાતો સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ આપી રહ્યા છે. સાથે સાથે સ્ટોક સ્પેસિફિક રહેવાની પણ ખાસ સલાહ છે.
CLSA on Varun Bev: Upgrade to Buy on Company, raise target price at Rs 1419 (Positive)
MOSL on Varun Bev: Maintain Buy on Company, target price at Rs 1285 (Positive)
CLSA on Ashok Leyland: Maintain Buy on Company, target price at Rs 238 (Positive)
MS on Manappuram: Maintain Overweight on Company, target price at Rs 210 (Positive)
Macquarie on Delhivery: Maintain Outperform on Company, target price at Rs 520 (Positive)
GS on Container Corp: Maintain Buy on Company, raise target price at Rs 850 (Positive)
Investec on Jindal Stainless: Maintain Buy on Company, raise target price at Rs 625 (Positive)
Jefferies on Power sector: Prefer RIL, HPCL, ONGC, Oil India, IOCL And GAIL (Positive)
Jefferies on Varun Bev: Maintain Buy on Company, target price at Rs 1100 (Neutral)
Emkay on Varun Bev: Maintain Buy on Company, target price at Rs 1150 (Neutral)
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)