NSE IX એ નિફ્ટી ભારત બોન્ડ સૂચકાંકો પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કર્યા
મુંબઇ, અમદાવાદ, ગાંધીનગર, 2 જાન્યુઆરીઃ NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX)એ નિફ્ટી ભારત બોન્ડ ઈન્ડાઈસિસ પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે IFSC એક્સચેન્જિસમાં પ્રથમવાર ફિક્સ્ડ ઈન્કમ ડેરિવેટિવ્ઝ છે. આ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ ‘નિફ્ટી ભારત બોન્ડ ઇન્ડેક્સ’ પર રજૂ કરવામાં આવ્યા છે, જે સરકારની માલિકીની સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ AAA-રેટેડ બોન્ડ્સના પોર્ટફોલિયોના પ્રદર્શનની સાથે સુસંગત હોય છે, તેમાં દરેક ઇન્ડેક્સ ચોક્કસ વર્ષમાં પાકતા બોન્ડ્સ ધરાવે છે, અને તેમાં સિરિઝનો દરેક ઈન્ડેક્સ તેના સંબંધિત બોન્ડના નિર્ધારિત વર્ષમાં મેચ્યોર થાય છે.
નિફ્ટી ભારત બોન્ડ સૂચકાંકો પરના ડેરિવેટિવ્ઝ રિસ્ક મેનેજમેન્ટની ક્ષમતાને વધારવા માટે રચાયેલ છે, જે રોકાણકારોને ભારતના બોન્ડ માર્કેટમાં રોકાણનું સંચાલન કરવા માટે એક કાર્યક્ષમ સાધન પૂરું પાડે છે. અગ્રણી વૈશ્વિક ફાઈનાન્શિયલ હબ તરીકે ગિફ્ટ આઈએફએસસીની સ્થિતિને મજબૂત બનાવવાની સાથે આ અગ્રણી પ્રોડક્ટ ભારતના બોન્ડ માર્કેટના વિકાસને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.
NSE IX ના 10 ડિસેમ્બર, 2024ના પરિપત્ર 305/2024 મુજબ આજથી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ માસિક અને અર્ધ-વાર્ષિક ચક્ર સાથે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે. ભારત બોન્ડ સૂચકાંકો પરના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની વિશેષતાઓ પરિશિષ્ટ 1માં આપવામાં આવી છે.
Contract Specifications – Futures contracts of NIFTY Bharat Bond Indices
| Parameters | FUTURES |
| Instrument Type | FUTCBI |
| Underlying Asset & Symbol | Kindly refer Table 1 |
| Currency | US Dollars |
| Price Quotation | US Dollars per Index Points |
| Lot Size | US $ 10 * Index Points |
| Tick Size | US $ 0.0025 |
| Settlement Type | Cash Settled |
| Trading cycle | 3 Monthly expiry contracts, 1 Half Yearly of the cycle June/December |
| Expiry Day | Monthly – Last Thursday of Expiry MonthHalf Yearly – Last Thursday of Expiry half yearly |
| Trade timing | Trading: 09.00 AM to 5.00 PM (Only T session) |
| Expiry day – ExpiringContract | Trading: 09.00 AM to 5.00 PM Monthly – Last Thursday of the expiry month. If the last Thursday is a trading holiday, then the expiry day is the previous trading day.Half Yearly – Last Thursday of Expiry half yearly. If the last Thursday is a trading holiday, then the expiry day is the previous trading day. |
| Daily Price Limit (DPL) and relaxation in dynamic price band during the day | For every Index futures contract, Exchange shall set an initial price band at +/- 3% of the base price thus preventing acceptance of orders for execution that are placed beyond the set band. Whenever a trade in any contract is executed at the highest/lowest price of the band, stock exchange may expand the price band for that contract by 0.5% in that direction after 30 minutes after considering market trend. However, no more than 2 expansions in the price band shall be allowed within a day |
| Spread contracts | Near-Mid, Near-Far & Mid-Far for Monthly and Half yearly contracts |
Table 1 – Underlying Index and Trading Symbols
| Underlying Index (Total Return Index) | Trading Symbol |
| Nifty BHARAT Bond Index – April 2025 | C25DTNIFTY |
| Nifty BHARAT Bond Index – April 2030 | C30DTNIFTY |
| Nifty BHARAT Bond Index – April 2031 | C31DTNIFTY |
| Nifty BHARAT Bond Index – April 2032 | C32DTNIFTY |
| Nifty BHARAT Bond Index – April 2033 | C33DTNIFTY |
Any other indices launched under Nifty BHARAT Bond Index will be added subsequently.
Annexure 2
List of contracts on Bharat Bond Indices available for trading
The following contracts are for trading from December 30, 2024, onwards:
| Sr. No. | Instruments | Symbol | Expiry |
| 1 | FUTCBI | C25DTNIFTY | January 30, 2025 |
| 2 | FUTCBI | C25DTNIFTY | February 27, 2025 |
| 3 | FUTCBI | C25DTNIFTY | March 27, 2025 |
| 4 | FUTCBI | C30DTNIFTY | January 30, 2025 |
| 5 | FUTCBI | C30DTNIFTY | February 27, 2025 |
| 6 | FUTCBI | C30DTNIFTY | March 27, 2025 |
| 7 | FUTCBI | C30DTNIFTY | June 26, 2025 |
| 8 | FUTCBI | C31DTNIFTY | January 30, 2025 |
| 9 | FUTCBI | C31DTNIFTY | February 27, 2025 |
| 10 | FUTCBI | C31DTNIFTY | March 27, 2025 |
| 11 | FUTCBI | C31DTNIFTY | June 26, 2025 |
| 12 | FUTCBI | C32DTNIFTY | January 30, 2025 |
| 13 | FUTCBI | C32DTNIFTY | February 27, 2025 |
| 14 | FUTCBI | C32DTNIFTY | March 27, 2025 |
| 15 | FUTCBI | C32DTNIFTY | June 26, 2025 |
| 16 | FUTCBI | C33DTNIFTY | January 30, 2025 |
| 17 | FUTCBI | C33DTNIFTY | February 27, 2025 |
| 18 | FUTCBI | C33DTNIFTY | March 27, 2025 |
| 19 | FUTCBI | C33DTNIFTY | June 26, 2025 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
