NSE IX એ નિફ્ટી ભારત બોન્ડ સૂચકાંકો પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કર્યા

મુંબઇ, અમદાવાદ, ગાંધીનગર, 2 જાન્યુઆરીઃ NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX)એ નિફ્ટી ભારત બોન્ડ ઈન્ડાઈસિસ પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે IFSC એક્સચેન્જિસમાં પ્રથમવાર ફિક્સ્ડ ઈન્કમ ડેરિવેટિવ્ઝ છે. આ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ ‘નિફ્ટી ભારત બોન્ડ ઇન્ડેક્સ’ પર રજૂ કરવામાં આવ્યા છે, જે સરકારની માલિકીની સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ AAA-રેટેડ બોન્ડ્સના પોર્ટફોલિયોના પ્રદર્શનની સાથે સુસંગત…

Read More

BSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ. 69422 કરોડનું ટર્નઓવર

મુંબઈ, 2 જૂન: BSEના તાજેતરમાં ફરીથી લોંચ થયેલા S&P BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ તેની ત્રીજી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 69,422 કરોડનું ટર્નઓવર (રૂ. 69,287 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 135 કરોડ ફ્યુચર્સમાં) ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે, જે અગાઉની એક્સપાયરીના ટર્નઓવરના ચાર ગણા છે. ઓપ્શન્સ ટર્નઓવર 300% વધ્યું હતું જ્યારે ફ્યુચર્સ ટર્નઓવર અગાઉની એક્સપાયરી…

Read More