Skip to content
November 16, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Business
Entertainment
NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો 01
November 16, 2026November 16, 2026
02
Entertainment
FLASH NEWS
Stock Market Today: સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25310 પાર
03
કોમોડિટી
NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો, નવી બેંક લોનમાં એનબીએફસીનો હિસ્સો 18%: કેરએજ રેટિંગ્સ
04
FLASH NEWS
ઈકોનોમી
Morning Commentary:  Indian Markets Extend Winning Streak to Third Week
05
Entertainment
FLASH NEWS
માર્કેટ લેન્સઃ ઓવરબોટ કન્ડિશન વચ્ચે પણ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ, જાણો કેવી રહેશે નિફ્ટી અને સ્પેસિફિક શેર્સની આજની ચાલ
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Stock Market Today: સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25310 પાર
  • Entertainment
  • FLASH NEWS
  • શેર બજાર

Stock Market Today: સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25310 પાર

BUSINESSGUJARAT.INNovember 16, 2026November 16, 202601 mins

અમદાવાદ, તા. 16 નવેમ્બરઃ દિવાળીની રજાઓ બાદ શેરબજારમાં રોકાણકારોની વાપસી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીએ આકર્ષક ઊછાળા સાથે સપ્તાહની શુભ શરૂઆત કરી છે. સેન્સેક્સ આજે 218 પોઈન્ટના વધારા સાથે ખૂલ્યા બાદ 639.33 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટીએ પણ 25300ની સપાટી ક્રોસ કરી આગેકૂચ કરી હતી.

સેન્સેક્સ સવારે 9.42 વાગ્યે 586.52 પોઈન્ટના ઉછળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીમાં 141.65 પોઈન્ટના ઉછાળે 25285.95ના સ્તરે કારોબાર થઈ રહ્યા હતા. બેન્ક નિફ્ટી 396.45 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં સામેલ ભારતી એરટેલ 2.90 ટકા, એશિયન પેઈન્ટ 2.37 ટકા, આઈટીસી 2.13 ટકા, ઈટરનલ 1.60 ટકા અને કોટક બેન્ક 1.51 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે ટાટા સ્ટીલ, ઈન્ડિગો, પાવરગ્રીડ, એનટીપીસી, અને બજાજ ફાઈનાન્સ 1 ટકા સુધીના ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.

વિદેશી રોકાણકારોની સતત લેવાલી તેમજ વૈશ્વિક સ્તરે ક્રૂડના નીચા ભાવના પગલે ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં શેરબજારને વેગ મળ્યો છે. વધુમાં નીચા મથાળે ખરીદી પણ વધી છે.

જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વી. કે. વિજયકુમારે જણાવ્યા પ્રમાણે એફઆઈઆઈ દ્વારા સતત આક્રમક ખરીદીએ ભારતીય બજારમાં સેન્ટિમેન્ટમાં નાટ્યાત્મક પરિવર્તન લાવ્યું છે. છેલ્લા એક મહિનામાં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરતું મોટું બજાર છે જેમાં 9.4% ના વળતર સાથે અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા અન્ય મોટા બજારોને પાછળ છોડી દેવામાં આવ્યા છે, જેમણે નકારાત્મક વળતર આપ્યું છે. ભારતીય બજારના આ સારા પ્રદર્શનને વધુ એફઆઈઆઈ પ્રવાહ દ્વારા ટેકો મળવાની શક્યતા છે જે ભારતીય બજાર તેજીનો પીછો કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

Tagged: BSE ITC share price NSE Stock market today STOCKS TO WATCH

Post navigation

Previous: NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો, નવી બેંક લોનમાં એનબીએફસીનો હિસ્સો 18%: કેરએજ રેટિંગ્સ
Next: NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો

Related News

NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો

BUSINESSGUJARAT.INNovember 16, 2026November 16, 2026 0

Morning Commentary:  Indian Markets Extend Winning Streak to Third Week

BUSINESSGUJARAT.INNovember 16, 2026November 16, 2026 0

Share Market

  • Stock Market Today: સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25310 પાર
    In Entertainment, FLASH NEWS, શેર બજાર
    November 16, 2026
  • માર્કેટ લેન્સઃ ઓવરબોટ કન્ડિશન વચ્ચે પણ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ, જાણો કેવી રહેશે નિફ્ટી અને સ્પેસિફિક શેર્સની આજની ચાલ
    In Entertainment, FLASH NEWS, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    November 13, 2026
  • DevX to Add 97,075 sq. ft. of Managed Workspace Capacity
    In Business, શેર બજાર
    November 12, 2026
  • ચિલીમાં ‘કાબુરકાલા’ પ્રકલ્પના સંશોધન માટે અદાણીના ‘કચ્છ કોપર’ અને ચિલીની ‘કોડેલ્કો’ વચ્ચે સમજૂતી કરાર
    In FLASH NEWS, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    November 12, 2026

IPO

  • NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો
    In Business, Entertainment, IPO
  • એનસીડેક્સે ભારતનો પ્રથમ સ્ટીલ સ્ક્રેપ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યો
    In IPO, કોમોડિટી
  • NFO OPEN ON 5 NOVEMBER
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો, નવી બેંક લોનમાં એનબીએફસીનો હિસ્સો 18%: કેરએજ રેટિંગ્સ
    In કોમોડિટી
  • Morning Commentary:  Indian Markets Extend Winning Streak to Third Week
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી
  • ડોલર નબળો પડતાં રૂપિયો સાત મહિનાની ટોચે, સુધારાનું વલણ જારી રહેવાની શક્યતા
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી
  • એનસીડેક્સે ભારતનો પ્રથમ સ્ટીલ સ્ક્રેપ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યો
    In IPO, કોમોડિટી
  • Morning Commentary: US Markets End Lower as Higher than expected Inflation Revives Fed Rate-Hike Bets
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર

  • NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો
  • Stock Market Today: સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25310 પાર
  • NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો, નવી બેંક લોનમાં એનબીએફસીનો હિસ્સો 18%: કેરએજ રેટિંગ્સ
  • Morning Commentary:  Indian Markets Extend Winning Streak to Third Week
  • માર્કેટ લેન્સઃ ઓવરબોટ કન્ડિશન વચ્ચે પણ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ, જાણો કેવી રહેશે નિફ્ટી અને સ્પેસિફિક શેર્સની આજની ચાલ
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US