ટોરન્ટ પાવરનો ત્રિમાસિક નફો 87 ટકા વધી રૂ. 996.3 કરોડ
અમદાવાદ, 31 જુલાઇઃ વૈવિધ્યસભર ટોરેન્ટ ગ્રૂપની સંકલિત પાવર યુટિલિટી કંપની ટોરેન્ટ પાવર 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં 87.2% વાર્ષિક ધોરણે (YoY) ચોખ્ખો નફો ₹996.3 કરોડ નોંધાવ્યો હતો. અનુરૂપ ક્વાર્ટરમાં, ટોરેન્ટ પાવરે ₹532.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો તેમ કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. કામગીરીમાંથી કંપનીની આવક અગાઉના નાણાકીય વર્ષના સમાન…
