businessgujarat

સીગલ ઇન્ડિયાનો IPO તા. 1 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 380-401

IPO ખૂલશે 1 ઓગસ્ટ IPO બંધ થશે 5 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.380-401 લોટસાઇઝ 37 શેર્સ ઇશ્યૂ સાઇઝ 31238480 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.1252.66 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.38 અમદાવાદ, 30 જુલાઈ: સીગલ ઈન્ડિયા તા. 1 ઓગસ્ટના રોજ IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 380/- થી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સઃ 24857-25009-25095 અને સપોર્ટ: 24784-24731-24645

અમદાવાદ, 30 જુલાઇઃ બજારે સપ્તાહની શાનદાર શરૂઆત કરી છે. નિફ્ટી 25,000 પોઇન્ટની નજીક પહોંચી ગયો છે. પરંતુ સેકન્ડહાફમાં સુધારો ધોવાઇ જવા સાથે માર્કેટ ફ્લેટ ટોન સાથે બંધ રહ્યું છે. નિફ્ટી 24,836.10ની સપાટીએ બંધ રહેવા સાથે 1.25 પોઈન્ટનો નોમિનલ સુધારો નોંધાવ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના કહેવા મુજબ 24,600-24,500 ઝોન મહત્વનો સપોર્ટ વિસ્તાર બની શકે છે. જો કે,…

Read More

Q1FY25 EARNING CALENDAR: ioc, Castrol, titagarh, ajantapharma, Dixon, gail, industower, tataconsum, torntpower

Ahmedabad, 30 July: 30.07.2024: AJANTPHARM, APARINDS, ARVSMART BALUFORGE, CAPITALSFB, CARBORUNIV, CARTRADE, CASTROLIND, CORDSCABLE, DIXON, EMUDHRA, EXICOM, EXIDEIND, FORCEMOT, FSL, GAIL, GRANULES, INDIAMART, INDUSTOWER, IOC, JSL, LLOYDSENGG, LODHA, MOIL, RRKABEL, SAPPHIRE, SHYAMMETL, SKIPPER, STARHEALTH, TATACONSUM, TITAGARH, TORNTPOWER, TVSSCS, VBL, WAAREERTL, ZAGGLE APARINDS  Revenue expected at Rs 4003 crore versus Rs 3773 crore  EBITDA expected to be…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.282 અને ચાંદીમાં રૂ.660ની વૃદ્ધિ

મુંબઈ, 29 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે સાંજે 5-45 વાગ્યે રૂ.51,656.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,043.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39612.04 કરોડનો હતો. બુલડેક્સ વાયદામાં રૂ.1.74 કરોડનાં કામકાજ  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10…

Read More

ફિલાટેક્સ ફેશન્સની માઇનિંગ પેટા કંપનીને રૂ. ૨૯૩ કરોડનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો

હૈદરાબાદ, 29 જુલાઈ: હૈદરાબાદ સ્થિત સૉક્સ અને કોટન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપની ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ (BSE – 532022, NSE – FILATFASH) ની સબસિડીઅરી (પેટાકંપની) એ 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટે 35 મિલિયન યુએસ ડોલરનો નિકાસ ઓર્ડર મેળવ્યો છે. માઇનિંગ બિઝનેસમાં કંપનીની પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને બ્લૂમફ્લોરા વેન્ચર્સ લિમિટેડ તરફથી આ…

Read More

બલ્કકોર્પ ઇન્ટરનેશનલનો રૂ. 20.78 કરોડનો SME IPO 30 જુલાઈએ, પ્રાઇસબેન્ડ રૂ. 100-105

IPO Highlights IPO Opens on July 30, 2024 IPO Closes on August 01, 2024 Issue Price Band Rs. 100-105 Issue Size 19.79 lakh shares Issue Size Rs. 20.78 crore Lot Size 1200 Shares Listing on NSE Emerge અમદાવાદ, 29 જુલાઈઃ ફૂડ ગ્રેડ બેગ્સના ઉત્પાદકો પૈકીની એક અમદાવાદ સ્થિત બલ્કકોર્પ ઇન્ટરનેશનલ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી…

Read More