businessgujarat

અમદાવાદમાં 68 ટકા ગ્રાહકો યુઝ્ડ-કાર લોનથી ખરીદે છે

અમદાવાદ, 26 જુલાઈ: સુલભ વાહન માલિકીની વધતી જતી માંગને દર્શાવતા ભારતની અગ્રણી ઓટોટેક કંપની CARS24એ તેની નાણાંકીય શાખા CARS24 ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (સીએફએસપીએલ) દ્વારા નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અમદાવાદ માર્કેટમાં પ્રવેશ કર્યો ત્યારથી સીએફએસપીએલે પ્રદેશમાં કાર ખરીદદારોને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવતા કુલ રૂ. 85 કરોડથી વધુની લોનનું વિતરણ કર્યું છે. અમદાવાદમાં કાર…

Read More

Groww મ્યુચ્યુઅલ ફંડે ETF અને FOF સ્કીમ્સ રજૂ કરી

બેંગાલુરૂ, 26 જુલાઈ: Groww મ્યુચ્યુઅલ ફંડ Groww નિફ્ટી ઇવી અને ન્યુ એજ ઓટોમોટિવ ઇટીએફ અને Groww નિફ્ટી ઇવી અને ન્યુ એજ ઓટોમોટિવ ઇટીએફ FOFનો એનએફઓ લોન્ચની જાહેરાત કરતા ખુશી અનુભવે છે. Groww નિફ્ટી ઇવી અને ન્યૂ એજ ઓટોમોટિવ ઇટીએફનો એનએફઓ સમયગાળો 2 ઓગસ્ટ, 2024 સુધી ખુલ્લો રહેશે અને Groww નિફ્ટી ઇવી અને ન્યૂ એજ ઓટોમોટિવ…

Read More

શ્રીરામ ફાઇનાન્સનો Q1 ચોખ્ખો નફો 18% વધી રૂ. 1,981 કરોડ

અમદાવાદ, 26 જુલાઇઃ શ્રીરામ ફાઇનાન્સે standalone ચોખ્ખા નફામાં 18.21 ટકાનો વધારો નોંધાવ્યો હતો જે FY25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,981 કરોડ થયો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1,675.44 કરોડ હતો, કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. માર્ચ ક્વાર્ટરમાં, કંપનીએ ફાઈલિંગ મુજબ રૂ. 1,945.87 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં…

Read More

ધબડકો…ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકનો Q1 ચોખ્ખો નફો 87% ઘટી રૂ. 26 કરોડ

અમદાવાદ, 26 જુલાઇઃ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો ચોખ્ખો નફો જૂન ક્વાર્ટરમાં 86.5 ટકા ઘટીને રૂ. 25.8 કરોડ થયો છે જે અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીએ 26 જુલાઇના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. ચોખ્ખો નફો માર્ચ ક્વાર્ટરમાં પોસ્ટ કરાયેલા રૂ. 207.6 કરોડથી પણ ઘણો ઓછો હતો. ચોખ્ખી વ્યાજની આવક 7.8 ટકા વધીને રૂ. 801.5 કરોડ થઈ…

Read More

Sanstarનો IPO સાધારણ પ્રીમિયમ સાથે લિસ્ટેડ

અમદાવાદ, 26 જુલાઇઃ Sanstar Ltdના આઇપીઓનું આજે લિસ્ટિંગ થયું હતું. બજાર વર્તુળો અને પ્રાઇમરી માર્કેટના પંડિતોના ધારણા હતી કે ઇશ્યૂ જંગી પ્રિમિયમે લોન્ચ થશે પરંતુ શેર સવારે રૂ. 95ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. રૂ. 106ના મથાળે લિસ્ટેડ થઇ વધી રૂ. 127.60 થઇ બપોરે 3 વાગ્યાના સુમારે રૂ . 116 આસપાસ રમતો હતો. પોઝિટિવ થયું હતું…

Read More

ઈન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઈન્ડિયા મેન્યુફેકચરિંગ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 26 જુલાઈ: ઈન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે નવા ફંડ ઈન્વેસ્કો ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડના (મેન્યુફેક્ચરિંગ થીમ પર આધારિત ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ) લોન્ચિંગની જાહેરાત કરી છે. ઈન્વેસ્કો ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ મૂડીમાં વધારો કરવા માગે છે અને મેન્યુફેક્ચરિંગ થીમને અનુસરીને કંપનીઓના ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટમાં 80% – 100% રોકાણ કરશે. આ ફંડ 50 – 60 શેરોનો યોગ્ય…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સનો PAT 73% વધ્યો

અમદાવાદ, 26 જુલાઇ: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (“AESL”) એ ​​30 જૂન, 2024 ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક નાણાકીય અને ઓપરેશનલ કામગીરીની જાહેરાત કરી છે. તે અનુસાર કંપનીની આવકો 46.8 ટકા વધી રૂ. 5379 કરોડ (રૂ. 3664 કરોડ) અને ચોખ્ખો નફો 73 ટકા વધી રૂ. 315 કરોડ (રૂ. 182 કરોડ) થયો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના એમડી…

Read More

Fund Houses Recommendations: TATA POWER, ASHOKLEY, TECHMAHINDRA, LARSEN, NESTLE, CYIENT, YESBANK

અણદાવાદ, 26 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on Tata Powers: Initiate Buy on Company, target price at Rs 510 (Positive) UBS on Ashok Ley: Upgrade to Buy on Company, raise target price…

Read More