businessgujarat

AHMEDABAD GOLD-SILVER SPOT PRICE: ચાંદીમાં રૂ. 500, સોનામાં રૂ. 200નો સુધારો

અમદાવાદના હાજર ભાવ ચાંદી ચોરસા 79500-81500 (+500) ચાંદી રૂપું 79300- 81300 (+500) સિક્કા જૂના 750- 1000 999 સોનું 72700-74700 (+200) 995 સોનું 72500-74500 (+200) હોલમાર્ક 73205 (+195) (25-4-24) અમદાવાદ, 25 એપ્રિલઃ અમદાવાદના સ્થાનિક સોના-ચાંદી બજારમાં ગુરુવારે કિંમતી ધાતુઓમાં સુધારાની ચાલ આગળ વધવા સામે ઘરાકીનો અભાવ રહ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું. પ્રમાણમાં ઊંચા ભાવો અને…

Read More

જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને AEOનું સ્ટેટ્સ મળ્યું: GJEPC

મુંબઈ, 26 એપ્રિલ: જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને ઓથોરાઈઝ્ડ ઈકોનોમિક ઓપરેટર (AEO) તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. AEO પ્રોગ્રામ સર્ક્યુલર નં. 37/2011-કસ્ટમ્સ અંતર્ગત 23 ઓગસ્ટ, 2011ના રોજ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પહેલને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવતો AEO પ્રોગ્રામ વિવિધ ક્ષેત્રોમાં સરળ નિકાસની ઉપલબ્ધતા કરાવે છે. પરિણામે નિકાસકારોના સમય અને…

Read More

CSB બેન્કનો Q4 નફો 4% વધી રૂ. 567 કરોડ

અમદાવાદ, 26 એપ્રિલઃ સીએસબી બેન્કે 31 માર્ચ, 2024ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક અને વાર્ષિક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર બેન્કે રૂ. 567 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે અગાઉના નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 547 કરોડ સામે 4 ટકા વધ્યો છે. કાર્યકારી નફો વાર્ષિક ધોરણે 10 ટકા વધી રૂ. 780 કરોડ નોંધાયો છે….

Read More

આત્મનિર્ભર ભારત અને અમૃતકાળ માટે ઇન્ટિલેક્ટ્યૂઅલ પ્રોપર્ટી મહત્વપૂર્ણઃ ઉન્નત પંડિત

અમદાવાદ, 26 એપ્રિલ: આજે વર્લ્ડ આઇપી ડે છે અને આ વર્ષની થીમ “આઇપી એન્ડ એસડીજીઃ બિલ્ડિંગ અવર કોમન ફ્યુચર વીથ ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી” છે. વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ એસડીજી માટે કામ કરી રહી છે તેમ છતાં દરેક લક્ષ્યમાં 12-15 ટકા જેટલી જ વૃદ્ધિ હાંસલ થઇ શકી છે. આપણે એસડીજીમાંથી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ટેક્નોલોજી, ઇનોવેશન અને રચનાત્મકતા સાથે ઉકેલોની શોધ કરીએ તે ખૂબજ જરૂરી છે. આઇપી અને ઇનોવેશન રચનાત્મકતાને પ્રોત્સાહન આપવામાં, આર્થિક…

Read More

Q4 RESULTS MARUTI SUZUKI:  ચોખ્ખો નફો 48% વધી રૂ. 3,878 કરોડ, રૂ. 125 ડિવિડન્ડ

અમદાવાદ, 26 એપ્રિલઃ મારુતિ સુઝુકી ઈન્ડિયાએ માર્ચ-24ના અંતે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 48 ટકા વૃદ્ધિ સાથે રૂ.. 3878 કરોડ નોંધાવ્યો છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ 31 માર્ચના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં રૂ. 38,235 કરોડની આવક નોંધાવી હતી. વધુમાં, કંપનીએ શેર દીઠ રૂ. 125નું સૌથી વધુ ડિવિડન્ડ જાહેર કર્યું હતું….

Read More

એમ્ફોર્સ ઓટોટેકનો IPO 365 ગણો છલકાયો

ક્યુઆઇબી પોર્શન 161 ગણો એનઆઇઆઇ ક્વોટા 862 ગણો રિટેઇલ ક્વોટા 268 ગણો કુલ સબસ્ક્રિપ્શન 365 ગણુ અમદાવાદ, 26 એપ્રિલ: એમ્ફોર્સ ઓટોટેકના IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે તથા બિડિંગના અંતિમ દિવસ સુધીમાં 365 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPO 23થી 25 એપ્રિલ, 2024 સુધી ખુલ્લો હતો અને કંપનીનો ઉદ્દેશ્ય રૂ. 53.9 કરોડ ઊભા કરવાનો હતો….

Read More

અતુલનો Q4 નફો 37% ઘટી રૂ.58.41 કરોડ

અમદાવાદ, 26 એપ્રિલઃ અતુલ લિમિટેડે માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 37 ટકાના ઘટાડા સાથે રૂ. 58.41 કરોડ નોંધાવ્યો હતો.  કારણ કે કંપની ખર્ચ અને આવકની સાથે ગતિ જાળવી શકી નથી. કંપનીની આવક 1.4 ટકા વધીને રૂ. 1,212.15 કરોડ થઈ હતી. કંપનીનો કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 4 ટકા વધીને…

Read More

Q4 RESULTS: BAJAJ FINSERV  ચોખ્ખો નફો 20% વધીને રૂ. 2,119 કરોડ, રૂ.1 ડિવિડન્ડ

અમદાવાદ, 26 એપ્રિલઃ બજાજ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા મજબૂત વૃદ્ધિના પગલે, 26 એપ્રિલે બજાજ ફિનસર્વ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 20 ટકાનો વાર્ષિક વધારો નોંધાવ્યો હતો. કંપનીની કુલ કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 35.6 ટકા વધીને રૂ. 32,041.93 કરોડ થઈ છે. કંપનીએ શેર દીઠ રૂ. 1ના ડિવિડન્ડની ભલામણ કરી હતી – રૂ….

Read More