businessgujarat

Q3 Results: Gailનો નફો 703 ટકા વધ્યો, શેરદીઠ ડિવિડન્ડની જાહેરાત, શેર વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ દેશની ટોચની નેચરલ ગેસ કંપની ગેઈલ ઈન્ડિયાએ ડિસેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 3193.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 397.5 કરોડ સામે 703 ટકા વધ્યો છે. જો કે, કંપનીની આવક 3.3 ટકા ઘટી રૂ. 34767.8 કરોડ થઈ છે. ગતવર્ષે 35940 કરોડ હતી. મજબૂત પરિણામો અને માર્કેટની તેજી…

Read More

MCX Rates: સોનાના વાયદાના ભાવમાં રૂ.180 અને ચાંદીમાં રૂ.197નો સુધારો

મુંબઈ, 29 જાન્યુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,080ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,247 અને નીચામાં રૂ.62,041ના મથાળે અથડાઈ, રૂ.180 વધી રૂ.62,144ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.194 વધી રૂ.50,389 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

Byju’s રાઈટ્સ ઈશ્યૂ મારફત 1663 કરોડ એકત્ર કરશે, 29 જાન્યુઆરીએ ઈશ્યૂ ખૂલશે

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડના બોર્ડે વર્તમાન રોકાણકારો પાસેથી $200 મિલિયન (રૂ. 1663 કરોડ) એકત્ર કરવા રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી આપી છે, જે 29 જાન્યુઆરીથી શરૂ થશે અને આગામી 30 દિવસ સુધી માન્ય રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર. આ ઇશ્યૂ $225 મિલિયનના પોસ્ટ-મની વેલ્યુએશન પર થશે, જે કંપનીના છેલ્લા ફંડિંગ રાઉન્ડ…

Read More

SME IPO Listing: ક્વોલિટેક લેબ્સના એસએમઈ આઈપીઓમાં રોકાણકારોની મૂડી ડબલ, 5 ટકા અપર સર્કિટ

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ નવી દિલ્હી સ્થિત 2018માં સ્થાપિત ક્વોલિટેક લેબ્સ લિમિટેડના એસએમઈ આઈપીઓએ આજે બમ્પર પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોની મૂડી ડબલ કરી છે. બીએસઈ એસએમઈ (BSE SME) ખાતે ક્વોલિટેક લેબ્સ (Qualitek Labs IPO)ના આઈપીઓએ રૂ. 100ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 190ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. એસએમઈ આઈપીઓ 90 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયાની થોડી જ ક્ષણોમાં…

Read More

Reliance Industriesનો શેર રેકોર્ડ ટોચે પહોંચ્યો, સેન્સેક્સ પેકની ટોપ ગેઈનર સ્ક્રિપ

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો શેર આજે 2899.40ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. આ સાથે દેશની ટોચની લિસ્ટેડ કંપનીની માર્કેટ કેપ 19.52 લાખ કરોડે પહોંચી છે. બપોરે 2.10 વાગ્યે 6.47 ટકા ઉછાળા સાથે 2885.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી ટોપ ગેઈનર સ્ક્રિપ બની હતી. સેન્સેક્સમાં 1200 પોઈન્ટના ઉછાળામાં…

Read More

Stock Gain: SJVNનો શેર જાન્યુઆરીમાં 48 ટકા ઉછળ્યો, આજે વર્ષની નવી ટોચે

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ પાવર જનરેશન પીએસયુ એસજેવીએન (SJVN Ltd.)ને આજે વધુ એક 100Mgનો સોલાર પ્રોજેક્ટ મેળવતાં શેર વર્ષની ટોચે પહોંચ્યો છે. એસજેવીએને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા યોજાયેલા ઈ-રિવર્સ ઓક્શનમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો  છે. કંપની યુનિટદીઠ રૂ. 2.54ના ભાવે સોલાર પ્રોજેક્ટ અમલમાં મુકશે. જેની અંદાજિત કોસ્ટ રૂ. 550 કરોડ છે. BSE ખાતે…

Read More

HDFC Bankનો શેર 2 ટકા વધ્યો, એલઆઈસીને 4.8 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરીની અસર

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કના શેરમાં ભારે વેચવાલી બાદ આજે 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળા પાછળનું કારણ નિષ્ણાતો એલઆઈસીને વધારાનો હિસ્સો ખરીદવા મળેલી મંજૂરી આપી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ને એચડીએફસીમાં વધુ 4.8 ટકા હિસ્સો ખરીદવા મંજૂરી આપી છે. આ સાથે એલઆઈસીનો એચડીએફસી બેન્કમાં હિસ્સો વધી…

Read More