businessgujarat

Stocks in News: Innova Captabનું લિસ્ટિંગ આજે થશે, સુઝલોન એનર્જી, ટાટા કન્ઝ્યુમર્સ, બેન્ક શેર્સ

Symbol: INNOVACAP Series: Equity B Group BSE Code: 544067 ISIN: INE0DUT01020 Face Value: Rs 10/- Issued Price: Rs 448 અમદાવાદ, 29 ડિસેમ્બરઃ પંજાબ નેશનલ બેંક: બેંકે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ₹7,500 કરોડ સુધીની ઈક્વિટી મૂડી એકત્ર કરવા માટે તેની મંજૂરીની જાહેરાત કરી. (POSITIVE) કેનેરા બેંક: તેની મ્યુચ્યુઅલ ફંડ પેટાકંપની કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીને IPO…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.293, ચાંદી રૂ.347 નરમ

મુંબઈ, 28 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 29635.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,521.22 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23106.48 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,728ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન…

Read More

YES BANK 2023માં સૌથી વધુ S&P ગ્લોબલ ESG સ્કોર ધરાવતી ભારતીય બેન્ક

મુંબઇ,  28 ડિસેમ્બર: યસ બેન્કે S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનિબિલિટી એસેસમેન્ટ (*CSA) 2023માં ભારતીય બેન્કોમાં સૌથી વધુ એન્વાર્યનમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નનન્સ (ESG) સ્કોર હાંસલ કરીને સાતત્યપૂર્ણતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. બેન્કે 2023 S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનિબિલિટી એસેસમેન્ટ (CSA)માં 100માંથી 71નો સ્કોર હાંસલ કર્યો છે, જે 2022માં 68નાં સ્કોરની સરખામણીમાં પાંચ પોઇન્ટનો સુધારો…

Read More

GUVNLના ટેન્ડરમાં હિન્દુજા રિન્યુએબલ્સે 140 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો

મુંબઈ, 28 ડિસેમ્બર: હિન્દુજા રિન્યુએબલ્સે રૂ. 2.64/kWhના ટેરિફ દરે જીયુવીએનએલ દ્વારા જારી કરાયેલ ટેન્ડરમાં 140 મેગાવોટ સોલાર પાવર ક્ષમતા સ્થાપવા માટેની બિડ જીતી છે. તે વધીને 280 મેગાવોટ સુધી થવાની સંભાવના છે કારણ કે જીયુવીએનએલ ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કરીને 140 મેગાવોટની વધારાની ક્ષમતાની મંજૂરી આપી શકે છે. આ એવોર્ડ ભારતમાં ગમે ત્યાં 500 મેગાવોટના સોલર…

Read More

GCCI દ્વારા MSME માટે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીસ, ડિજિટલ સોલ્યુશન્સ ડેમો ડે

અમદાવાદ, 28 ડિસેમ્બરઃ GCCI અને Nasscom સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT &AI દ્વારા આજરોજ MSME માટે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીસ, ડિજિટલ સોલ્યુશન્સ ડેમો ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે, GCCIના સિનિયર ઉપપ્રમુખ સંદીપ એન્જીનીયરે જણાવ્યું કે આ આયોજન “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના વિઝન ને ફળીભૂત કરવા ખુબ જ અગત્યનું પગલું છે. સહાયક ઈકોસિસ્ટમના મહત્વને સ્વીકારતા, તેમણે સ્ટાર્ટઅપ્સ…

Read More

ટાટા AIA ફ્લેક્સી ગ્રોથ ફંડ NFO 31 ડિસેમ્બરે બંધ થશે

મુંબઈ, 28 ડિસેમ્બરઃ જીવન વીમા કંપનીઓ ટાટા AIA લાઈફ ઈન્સ્યોરન્સ (Tata AIA) ટાટા AIA લાઈફ ફ્લેક્સી ગ્રોથ ફંડ રજૂ કર્યો છે. યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ્સ વિન્ડો સાથેનું ન્યૂ ફંડ ઑફરિંગ (NFO) 31 ડિસેમ્બર, 2023 સુધી રૂ. 10 પ્રતિ યુનિટની NAV પર રોકાણ માટે ખુલ્લી રહેશે. ડાયનેમિક એલોકેશન: લાર્જ-મીડ અને સ્મોલ કેપ્સમાં આકર્ષણના આધારે જે-તે સમયે ડાયનેમિક રીતે…

Read More

વિવાંતા ઇન્ડસ્ટ્રીઝની ટ્રિનિટી ગણેશ પ્રાઇવેટ લિ.માં રોકાણ કરવા બોર્ડ મિટિંગ

અમદાવાદ, 28 ડિસેમ્બર: પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્સી અને ટર્નકી સોલ્યુશન્સ પૂરા પાડતી અમદાવાદ સ્થિત વિવાંતા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટ્રિનિટી ગણેશ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવાનું વિચારી રહી છે (જે અગાઉ ગણેશ કોર્પોરેશન તરીકે ઓળખાતી હતી). શેર સ્વેપ રેશિયો પર વિચારણા કરવા અને મંજૂર કરવા તથા ટ્રિનિટી ગણેશ પ્રાઇવેટ લિમિટેડ માં ઇન્વેસ્ટમેન્ટ મોડલની વધુ ચર્ચા કરવા માટે કંપનીના બોર્ડ…

Read More