businessgujarat

Fund Houses Recommendations ગોદરેજ સીપી, ITC, HDFC BANK, IREDA, RVNL, ADANI ENT.

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ સેન્સેક્સ નિફ્ટીએ ઓલટાઇમ હાઇ નોંધાવવા સાથે માર્કેટમાં વોલેટિલિટી વધવા સામે વોલ્યૂમ્સ ઘટી રહ્યા છે. તે દર્શાવે છે કે, માર્કેટમાં ધીરે ધીરે ઇન્વેસ્ટર્સ સાવધાની વર્તી રહ્યા છે. પરંતું જે રીતે સ્મોલકેપ મિડકેપ્સમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. તો જોતાં એમ માની શકાય કે માર્કેટમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સુધારાની આગેકૂચ જારી રહી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20836- 20766, રેઝિસ્ટન્સ 21007- 21108, ઇન્ટ્રા-ડે વોચઃ BOB, ટાટા કેમ.

શેરબજાર સાથે સંકળાયેલા 100માંથી 80 ટકાને સેન્સેક્સ 73000/ નિફ્ટી 22000 સાથે નાતાલ ઊજવવાના અભરખાં…. સેન્સેક્સ ડિસેમ્બરમાં 2070 પોઇન્ટ સુધર્યોઃ 8માંથી 6 ટ્રેડિંગ સેશન્સમાં સુધારો Date Open High Low Close 1/12/23 67181 67564 67149 67481 4/12/23 68435 68918 68274 68865 5/12/23 69168 69381 68955 69296 6/12/23 69535 69744 69395 69654 7/12/23 69695 69695 69320 69522 8/12/23…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.233 અને ચાંદીમાં રૂ.459ની વૃદ્ધિ

મુંબઈ, 12 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.47,489.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,734.82 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.40,748.49 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,236ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,415 અને નીચામાં…

Read More

Accent Microcell IPO 362 ગણો છલકાયો

Category Shares shares bid (No of Times) QIB 10,64,000 12,60,62,000 118.48 HNI/NII 7,98,000 46,04,54,000 577.01 RII 18,62,000 76,28,84,000 409.71 Total 37,24,000 1,34,94,00,000 362.35 અમદાવાદ, 12 ડિસેમ્બરઃ  એક્સેન્ટ માઈક્રોસેલ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળવા સાથે આઇપીઓ  362 ગણો છલકાયો છે. કંપનીએ રૂ5. 78.40 કરોડનો આઇપીઓ યોજ્યો હતો. તે પૈકી ક્વોલિફાઇડ…

Read More

રિટેલ ફુગાવો નવેમ્બરમાં વધી 5.55 ટકા નોંધાયો, શાકભાજી-ફળોની મોંઘવારી નડી

વિગત નવેમ્બર-23 ઓક્ટોબર-23 CPI 5.55% 0.5% Food 8.70% 1.1%   Cereals 10.27% 0.9%   Meat, fish 2.15% -1.8%   Oils, fats -15.03% -0.2%   Vegetables 17.70% 5.0%   Pulses 20.23% 1.6%   Fruits 10.95% -0.4% Clothing, footwear 3.90% 0.2% Housing 3.55% 0.1% Fuel, light -0.77% 0.1% Miscellaneous 4.38% 0.3% અમદાવાદ, 12 ડિસેમ્બરઃ માવઠુ તેમજ વાવાઝોડાની…

Read More

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટેની RDSS હેઠળ રૂ.16,663 કરોડના ખર્ચને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) 2021-22થી એફવાય 2025-26 સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. રાષ્ટ્રીય સ્તરે આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ…

Read More

અપસ્ટોક્સે દેશમાં 1.40 કરોડ એકાઉન્ટ્સ ઓપન કરવા સાથે આધુનિક ઇન્વેસ્ટિંગ સોલ્યુશન્સ લોન્ચ કર્યા

દેશમાં કુલ 1.40 કરોડ એકાઉન્ટઓપન કર્યા ગુજરાતમાંથી 14 લાખએકાઉન્ટ ઓપન થયા આવકો 45 ટકા વધીરૂ.1000 કરોડ ક્રોસ 6 માસમાં કંપનીએ 30 ટકાગ્રોથ હાંસલ કર્યો 1.40 કરોડ એકાઉન્ટ્સમાંથી25-30 ટકા એક્ટિવ હોય છે 1.40 કરોડ એકાઉન્ટ્સમાંથી25-30 ટકા એક્ટિવ અમદાવાદ, 12 ડિસેમ્બર: ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ અપસ્ટોક્સે (જેને આરકેએસવી સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે) તેની એપ્લિકેશન…

Read More

આઈનોક્સ ઈન્ડિયાનો IPO 14 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 627-660

IPO ખૂલશે 14 ડિસેમ્બર IPO બંધ થશે 18 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.627-660 લોટ 22 શેર્સ IPO સાઇઝ 22.11 લાખ શેર્સ IPO સાઇઝ રૂ.1459.32 કરોડ લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 7/10 અમદાવાદ, 12 ડિસેમ્બર: આઈનોક્સ ઈન્ડિયા લિમિટેડ (“કંપની”), ગુરુવાર, 14 ડિસેમ્બર, 2023ના રોજ તેના ઇક્વિટી શેર્સનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. એન્કર ઇન્વેસ્ટર…

Read More