businessgujarat

India Q2 GDP: જુલાઈ-સપ્ટેમ્બરમાં જીડીપી ગ્રોથ 7.6% નોંધાયો, અપેક્ષા કરતાં વધુ

અમદાવાદ, 30 નવેમ્બરઃ ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ રેટ જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં 7.6 ટકા રહ્યો હતો. સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે 30 નવેમ્બરના રોજ જણાવ્યું હતું. તાજેતરની ત્રિમાસિક વૃદ્ધિ સંખ્યા અપેક્ષાઓ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. અર્થશાસ્ત્રીઓએ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 6.8 ટકા રહેવાની ધારણા દર્શાવી હતી, જેમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કની સૌથી વધુ…

Read More

Gandhar Oil Refineryના આઈપીઓમાં પણ રોકાણકારોની મૂડી ડબલ થઈ, જાણો આગળની રણનીતિ

અમદાવાદ, 30 નવેમ્બરઃ ગાંધાર ઓઈલ રિફાઈનરી (ઈન્ડિયા)ના આઈપીઓ નિષ્ણાતો અને રોકાણકારોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. આજે પૂરી કરી છે. આજે 75 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ રોકાણકારોની મૂડી ડબલ કરી હતી. જો કે, બાદમાં રૂ. 78.40 ટકા રિટર્ન સાથે 301.50ના સ્તરે બંધ રહ્યો હતો. ગાંધાર ઓઈલનો સ્ટોક BSE પર રૂ. 295.40 અને NSE પર…

Read More

FedBank Financials servicesના આઈપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા, ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ બાદ ફ્લેટ બંધ રહ્યો

અમદાવાદ, 30 નવેમ્બરઃ ફેડબેન્ક ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિ.ના આઈપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા છે. 1.6 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયા બાદ એક તબક્કે 133.15ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચી રોકાણકારોને શેરદીઠ રૂ. 6.85નું નુકસાન કરાવ્યું હતું. જો કે, બાદમાં ઈન્ટ્રા ડે રૂ. 140ની ઈશ્યૂ પ્રાઈસ સામે વધી 148 થયો હતો. ગ્રે માર્કેટમાં ફેડબેન્ક ફાઈનાન્સિયલ સર્વિસિઝના આઈપીઓ પર કોઈ પ્રીમિયમ…

Read More

MCX: સોનું રૂ.162 નરમ, ચાંદી રૂ.277 વધી, સોના-ચાંદીના વાયદામાં પરસ્પર વિરુદ્ધ વલણ

મુંબઈ, 30 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.35,524.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.162 ઘટી રૂ.62,443ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.277 વધી રૂ.76,049ના ભાવ બોલાઈ રહ્યા હતા. ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.63 વધી રૂ.6,551 થયો હતો….

Read More

GVFL અને બ્રિંકએ મલ્ટિ-સેક્ટર સ્ટાર્ટઅપ એક્સિલરેટર લોન્ચ કરવા ભાગીદારી કરી

Brinc x GVFL A4X એક્સિલરેટર પ્રોગ્રામ માટેની અરજીઓ ખુલ્લી મુકાઈ GVFL દરેક સ્ટાર્ટઅપમાં રૂ. 1.5 કરોડથી 2 કરોડનું રોકાણ કરશે. માઈક્રોસોફ્ટ માન્ય ટીમોને $350,000 સુધીની ક્રેડિટ અને સર્વિસ પ્રદાન કરશે. ત્રણ વર્ષના સમયગાળામાં 45 જેટલા સ્ટાર્ટઅપ્સની પસંદગી કરશે. D2C બિઝનેસ, કન્ઝ્યુમર SaaS, Enterprise SaaS, ઈન્ડસ્ટ્રીયલ IoT, બ્લોકચેન, AI, અલ્ટરનેટ પ્રોટીન, ક્લાયમેટ ટેક એન્ડ સસ્ટેનેબિલિટી તથા…

Read More

રિલાયન્સ રિટેલે અમદાવાદમાં અઝોર્ટનો 10મો સ્ટોર લોન્ચ કર્યો

અમદાવાદ, 30 નવેમ્બરઃ રિલાયન્સ રિટેલે પોતાની પ્રિમિયમ ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ, અઝોર્ટના દસમા સ્ટોરના શુભારંભની ઘોષણા કરી છે. અમદાવાદના નહેરુનગર ખાતે વિનસ ગ્રાઉન્ડ્સ સ્થિત સ્ટ્રેટમ બિલ્ડીંગ સ્થિત આ સ્ટોરનું ઉદ્ઘાટન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ, પરિમલ નથવાણી અને અઝોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાકેશ જલીપલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું. આશરે 21,000 ચોરસ ફીટના રિટેલ…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ લોન્ચ કર્યું

કેટેગરી થીમેટિક બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ TRI NFO ખૂલશે 1 ડિસેમ્બર NFO બંધ થશે 15 ડિસેમ્બર લઘુત્તમ અરજી રૂ. 500 અને રૂ.1ના ગુણાંકમાં મુંબઈ, 30 નવેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ થીમનું પ્રતિનિધિત્વ કરે છે અને નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ…

Read More

અલ્ટ્રાકેબ (ઈન્ડિયા)ને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન પ્રાઇવેટ તરફથી રૂ. 47.78 કરોડનો ઓર્ડર

રાજકોટ, 30 નવેમ્બ: વાયર અને કેબલ્સમાં અગ્રણી કંપની પૈકીની એક અલ્ટ્રાકેબ (ઈન્ડિયા) લિમિટેડને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન પ્રાઇવેટ લિમિટેડ તરફથી લગભગ રૂ. 47.78 કરોડનો પ્રતિષ્ઠિત ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર દક્ષિણ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ, નાલંદા અને ગયા જિલ્લા માટે RDSSની સરકારી યોજના હેઠળ પ્રોજેક્ટ માટે એલટી એબી કેબલના સપ્લાય માટેનો છે. એલટી એબી કેબલ્સના…

Read More