businessgujarat

આવતીકાલે ટાટા ટેક્નોલોજીસ, ગાંધાર, ફેડબેન્ક લિસ્ટિંગ કરાવશે, જાણો કેટલા પ્રીમિયમે લિસ્ટિંગ થશે

અમદાવાદ, 2023: પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારો માટે સૌથી લોકપ્રિય બનેલા ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ આવતીકાલે લિસ્ટિંગ કરાવશે. IREDA IPIOના બમ્પર લિસ્ટિંગ બાદ 20 વર્ષ બાદ ટાટા ગ્રુપનો આઈપીઓ લિસ્ટેડ થશે. જેની રોકાણકારો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગ્રે માર્કેટમાં 85 ટકાથી વધુ પ્રીમિયમ સામે રોકાણકારોને મૂડી ડબલ થવાનો આશાવાદ છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 500 છે. ટાટા…

Read More

સાંતાક્લોઝને આવકારવા સેન્સેક્સનું 728 પોઇન્ટનું વધામણું

નિફ્ટીએ 20000ની સપાટી પાછી મેળવી બીએસઇ માર્કેટકેપ રૂ. 3.33 લાખ કરોડની ટોચે 1893 સ્ક્રીપ વધી, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ BSE:318 સ્ક્રીપ વર્ષની ટોચે, 31 વર્ષના તળિયે સેન્સેક્સની 26 સ્ક્રીપ્સ સુધરી, 4 સ્ક્રીપ્સ ઘટી સેન્સેક્સ 67927ની ટોચથી 1000 છેટો અમદાવાદ, 29 નવેમ્બરઃ ખાસ્સા સમય સુધી વોલ્યૂમ્સ અને વોલેટિલિટીમાં સુસ્તી નોંધાવ્યા બાદ ભારતીય શેરબજારો ક્રિસમસને આવકારવાની તડામાર તૈયારીમાં હોય…

Read More

વ્હાઈટઓક કેપિટલ લાર્જ એન્ડ મિડકૅપ ફંડ લૉન્ચ

મુંબઈ, નવેમ્બર 29: વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે નવી ફંડ ઓફર (NFO) – ‘વ્હાઈટઓક કેપિટલ લાર્જ એન્ડ મિડ કૅપ ફંડ‘ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. NFO 1લી ડિસેમ્બરથી 15મી ડિસેમ્બર 2023 સુધી ખુલ્લી રહેશે. વ્હાઇટઓક કેપિટલ લાર્જ એન્ડ મિડ કૅપ ફંડ એ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે લાર્જ કૅપ અને મિડ કૅપ બંને સ્ટૉક્સમાં રોકાણ…

Read More

“વેદિકા” અને “રિશી” નામના વ્યક્તિ દ્રારા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ સામે NSEની ચેતવણી

મુંબઇ, 29 નવેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે એક યાદીમાં જણાવ્યું છે કે, એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “વેદિકા” અને “રિશી” નામના વ્યક્તિ મોબાઇલ નંબર તથા વેબસાઇટ દ્વારા ઓપરેટ કરે છે તથા ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ ખાતરીપૂર્વકના/ ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા…

Read More

ગ્રાફિસએડ્સનો રૂ., 53.42 કરોડનો SME IPO 30 નવેમ્બરે ખૂલશે

કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 48.12 લાખ ઇક્વિટી શેર પ્રતિ શેર રૂ. 111ના ભાવે ઇશ્યૂ કરશે, શેર NSE SME પર લિસ્ટ થશે IPO Highlights: Graphisads IPO Opens on November 30 IPO Closes on December 5 Issue Price Rs.111 Issue Size 48.12 lakhs Shares Issue Size (Rs. Cr) Rs. 53.41 crore Lot Size 1200 Shares Listing…

Read More

Nifty50 47 ટ્રેડિંગ સેશન બાદ ફરી 20000, સ્મોલકેપ-મીડકેપ સહિત 6 ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે

સેક્ટોરલ ઈન્ડેક્સમાં તેજી ઈન્ડેક્સ સર્વોચ્ચ નવી ટોચ સ્મોલકેપ 40094.47 મીડકેપ 33998.68 ઓટો 39797.72 મેટલ 24190.65 રિયાલ્ટી 5650.44 યુટિલિટી 4060.99 કન્ઝ્યુમર ડિસ્ક્રિએશનરી 7467.86 અમદાવાદ, 29 નવેમ્બરઃ શેરબજારમાં ફરી પાછો તેજીનો જુવાળ જોવા મળ્યો છે. નિફ્ટી-50 47 ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછું 20000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. બીજી બાજુ સ્મોલકેપ, મિડકેપ સહિત આઠ સેક્ટોરલ ઈન્ડેક્સ…

Read More

IPO Listing: IREDAના આઈપીઓનુ બમ્પર લિસ્ટિંગ, રોકાણકારોને નવ દિવસમાં 75 ટકા રિટર્ન

અમદાવાદ, 29 નવેમ્બરઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિ. (IREDA)એ આજે બમ્પર લિસ્ટિંગ સાથે રોકાણકારોને મોજ કરાવી છે. રોકાણકારોને માત્ર નવ દિવસમાં 74.68 ટકા રિટર્ન મળ્યું છે. અર્થાત લોટદીઠ રૂ. 10764નો નફો મેળવ્યો છે. BSE ખાતે આજે ઈરેડાએ રૂ. 32ની ઈશ્યૂ પ્રાઈસ સામે 56.25 ટકા પ્રીમિયમે 50ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ વધી 55.90ની સર્વોચ્ચ ટોચે…

Read More

CRUDE, COMMODITIES, CURRENCY, BULLION TECHNICAL VIEWS:રેન્જ NYMEX WTI જાન્યુઆરી $75.00/$77.40, MCX ડિસેમ્બર ક્રૂડ ફ્યુચર્સ 6290/6485

અમદાવાદ, 29 નવેમ્બરઃ મંગળવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડમાં સુધારાની ચાલ રહી હતી. OPEC+ તેની ગુરુવારની બેઠકમાં ઉત્પાદન પર સોદો કરશે. API ના ડેટા દર્શાવે છે કે 24મી નવેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં યુએસ ક્રૂડ ઓઈલ ઈન્વેન્ટરીઝમાં 0.817 મિલિયન બેરલનો ઘટાડો થયો છે અને છેલ્લા 2 મહિનામાં વધારાને પગલે ડ્રોના પ્રથમ સપ્તાહમાં ઘટાડો થયો છે….

Read More