businessgujarat

શીતલ યુનિવર્સલનો IPO 4 ડિસેમ્બરે ખૂલશે, ઇશ્યૂ પ્રાઇસ રૂ.70

IPO ખૂલશે 4 ડિસેમ્બર IPO બંધ થશે 6 ડિસેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.70 ઇશ્યૂ સાઇઝ રૂ.23.80 કરોડ લિસ્ટિંગ NSE ઇમર્જ અમદાવાદ, 30 નવેમ્બર: કૃષિ ઉત્પાદોના પ્રોસેસર અને નિકાસકર્તા શીતલ યુનિવર્સલ લિમિટેડનો IPO સોમવારે, 4 ડિસેમ્બર, 2023ના રોજ ખૂલશે અને બુધવાર, 6 ડિસેમ્બર, 2023ના રોજ બંધ થશે. કંપની ઇશ્યૂમાંથી અંદાજે રૂ. 2380 લાખ એકત્ર કરવાની…

Read More

Bumper Debut: Tata Technologiesના IPOમાં રોકાણકારોને શેરદીઠ રૂ.900ની કમાણી

અમદાવાદ, 30 નવેમ્બરઃ સૌથી વધુ રાહ જોવાયેલા અને પ્રચલિત ટાટા ટેક્નોલોજીસ લિ.ના આઈપીઓએ રોકાણકારોને આઠ દિવસમાં જ ત્રણ ગણો નફો આપી મોજ કરાવી છે. આજે ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ 139.99 ટકા પ્રીમિયમે 1199.95ના સ્તરે લિસ્ટેડ થયા બાદ થોડી જ ક્ષણોમાં1 180 ટકા રિટર્ન સાથે 1400ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. માર્કેટ બંધ થવાના સમયે 162.85 ટકા પ્રીમિયમે…

Read More

COMMODITIES, CRUDE, CURRENCY, BULLION TRENDS: NYMEX WTI જાન્યુઆરી રેન્જ $76.30/ $78.75

અમદાવાદ, 30 નવેમ્બર ઓપેક અને તેના સાથી દેશો ઉત્પાદનમાં વધુ કાપ મૂકવાની યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલને પગલે બુધવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડ બીજા દિવસે ઊંચા સ્તરે બંધ થયું હતું. વોલ સ્ટ્રીટ જર્નલના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓપેક અને તેના સાથી દેશો ભાવને ટેકો આપવા માટે ઉત્પાદનમાં વધુ 1 મિલિયન બીપીડીનો ઘટાડો કરી…

Read More

Fund Houses Recommendations: Ashok Ley, Eicher Motors, Zomato

અમદાવાદ, 30 નવેમ્બર CLSA on Ashok Ley: Maintain Buy on Company, target price at Rs 238/sh (Positive) Jefferies on Eicher Motors: Maintain Buy on Company, target price at Rs 4650/sh (Positive) Citi on Zomato: Maintain Buy on Company, target price at Rs 145/sh (Positive) Jefferies on Medanta: Maintain Buy on Company, target price at Rs…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20000- 19904, રેઝિસ્ટન્સ 20149- 29201, ઇન્ટ્રા-ડે વોચઃ SBI, ચોલા ફાઇનાન્સ ખરીદો

અમદાવાદ, 30 નવેમ્બરઃ નિફ્ટીએ 20000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે હવે તેની ઓલટાઇમ હાઇ નજીક સરકી રહ્યો છે. ઉપરમાં 20400 પોઇન્ટ સુધી સુધારાના ચાન્સિસ હોવાનું તમામ ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે તેમ રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ ચાર્ટ ઉપરથી જણાઇ રહ્યું છે. આગામી બે દિવસમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સતત વધવાની ધારણા છે. નીચામાં 19700 પોઇન્ટનો મજબૂત સપોર્ટ ધ્યાનમાં…

Read More

ટાટા ટેકનોલોજીસ, ગાંધાર ઓઇલ અને ફેડ બેન્કના IPOનું આજે લિસ્ટિંગઃ જાણો કેવી રહેશે સ્થિતિ

અમદાવાદ, 30 નવેમ્બર: પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારો માટે સૌથી લોકપ્રિય બનેલા ટાટા ટેક્નોલોજીસ સહિત કુલ 3 આઈપીઓ આજે લિસ્ટેડ થઇ રહ્યા છે. IREDA IPIOના બમ્પર લિસ્ટિંગ બાદ રોકાણકારોમાં સૌથી મોટી આશ્ચર્યજનક નિરાશા એ જોવા મળી છે કે, ફેડબેન્ક ફાઇનાન્સ કે જેનો આઇપીઓ બે ગણો પણ નથી ભરાયો તેમાં પણ મોટાભાગના રોકાણકારોને નિરાશા સાંપડી છે. ટાટા ટેકનોલોજીસઃ…

Read More

Stocks in News: GNFC: શેર બાયબેક પ્રોગ્રામ 1 ડિસેમ્બરે

અમદાવાદ, 30 નવેમ્બર GNFC: શેર બાયબેક પ્રોગ્રામ 1 ડિસેમ્બરે ખુલશે. GNFC શેરદીઠ રૂ. 770ના ભાવે 84.78 લાખ ઇક્વિટી શેરની buyback યોજના ધરાવે છે જેથી કુલ રકમ રૂ. 652.81 કરોડ આસપાસ છે. શેર બાયબેક GNFCની હાલની કુલ પેઇડ-અપ ઇક્વિટી મૂડીના 5.46 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે (નેચરલ) Nykaa: FootLocker 2024માં લાયસન્સ ભાગીદારો Metro Brands અને Nykaa સાથે…

Read More

MCX પર સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ

મુંબઈ, 29 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.25,650.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.21 સુધરી રૂ.62,406ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે સોનાનો ફેબ્રુઆરી-24 વાયદો રૂ.28 ઘટી રૂ.62,694 બોલાતો હતો. ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.201ની વૃદ્ધિ સાથે રૂ.75,500ના ભાવ બોલાઈ રહ્યા હતા. ક્રૂડ…

Read More