ફાઇનાન્શિયલ ફ્રોડ ડિટેક્શન અને ફાઇનાન્શિયલ લિટરસી ડિલિવરીને ત્રીજા સિંગાપોર-ઈન્ડિયા હેકાથોનમાં ટોચનું સન્માન
ગાંધીનગર, 17 જુલાઇઃ ભારતના શિક્ષણ મંત્રાલયના ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) અને નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર (એનટીયુ સિંગાપોર) દ્વારા સંયુક્ત રીતે આયોજિત સિંગાપોર-ઈન્ડિયા હેકાથોનની ત્રીજી એડિશનમાં નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, એમિટી યુનિવર્સિટી અને દ્વારકાદાસ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ઈનસાઈડર ટ્રેડિંગના સંભવિત શંકાસ્પદોને શોધી કાઢવામાં નિયમનકારોને મદદ કરવા માટેના ટૂલને ટોચના વિદ્યાર્થી પુરસ્કાર…
